પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. (બ) સૂકા અને ઊઘડનારા કવચસહિત.—એના એક પેટાભેદ છે,—પ્લાટીજિ. ડિપ્લીજિમ.એ કાપ્યૂલના જેવુંજ છે, પરંતુ કા પ્સ્યૂલ ઉપલું અને એ નીચલું છે એટલેાજ એમાં ભેદ છે. (કે) માંસળ અને હું ઊધડનારા કવચસહિત.— એના ચાર પેટાભેદ છે,~૧. આકા અથવા મેરી, ૨. પીપા, ૩, પાત્ર, અને ૪. લેસ્ટા. આ. ૧૭૨ મી. આ. ૧૭૩ મી. ૧. ખાદ્ગા અથવા મેરી.—એ નીચલું, નહિ ઊઘડનારૂં, એક અથવા વધારે પેાલવા- છું, પુષ્કળ બીજવાળું, અને મગજવાળું ફળ છે; બેરી ફળ વચ્ચે ઉદાહરણ, પિલુડીનાં ક્રૂ-વચ્ચથી આડું ક ૧રપ ળ ( ૧૭૨ અને ૧૭૩ પેલું. મી આકૃતિ જુઓ). પુષ્કળ મેરી ક્ બેના ભખે. આ. ૧૭૪ મી. ૨. યીપે..-એ નીચલું, એક અથવા ખાટી ત્રણ પેાલવાળું, પુ- કળ ખીજવાળું, અને મગજવાળુ ફળ છે. એમાંનાં બીજ પડખાનાં ખીજાશયને વળગેલાં હાયછે અને મગજમાં દટાઈ ગયેલાં હાય, યુ- રંતુ તેઓ કદી છૂટાં થતાં નથી; ઉદાહરણ, કહેાળું, કાકડી, ખડચુ, ઈત્યાદિ (૧૭૪ મી આકૃતિ જુઓ). દર્શાવેલું. ખડખ્યુ. વચ્ચેાવ- ચથી આડું કાપીને ..