પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. જ છે કે એનાં જ અંડાશયમાં ઢંકાઇ ગયેલાં હાય. ૪. સાસસ.- .Meghdhanu (ચર્ચા)આ સયુક્ત ફળ પુષ્કળ ફૂલનું બુ- લું છે અને વચલા ફૂલના ઈંટાપર જાડું અને મગજના વા ભાગમાં મજબૂત રહેલું હાયછે; ઉદાહરણ, અનનાસ, ગુસ, શેતુરનાં ફળ, ઇત્યાદિ. ૧૨૭ ૫. સૈકાનસ.-- આ સંયુક્ત કુળ એક જાડી અને ન- મ રમવાળી પડધીનું અનેલું છે અને તેમાં પુષ્કળ ફૂલ હોય

ઉદાહરણુ, અંજીર, ગુલેર, પીપર, ઈત્યાદિ.

[ઉદાહરણુ સહિત ના વર્ગનું કાષ્ટક જુએ. ] વંડ ફ્રો. જૂનાં રૂડાં અને વીન. માળ છે. કૂલનાં ઇંડાં.—એ નાનાં, ગાળ, અને મગજથી ભરે- લાં હોઈ અંડારાયમાં ખીજાશયપર હાયછે; અને પુંકેસર તથા સ્ત્રીકેસરના સયાગ થઈ ગર્ભના સંભવ થાયછે તેવારે દરેક ઈંડાનું ખીજ થાયછે. તે કાઇવાર બીજાશયને વળ ગેલાં હાયછે અથવા દારીપતી વળગેલાં હાયછે. આ રીતે નાળ કહેછે. જે ઠેકાણે એ નાળ અચવા ઠંડાં ખીજાશયને વળગેલાં હાયછે તેને ડુંટી કે નાભિ કહેછે. ઇંડાં ધણું કરીને અંડાશયમાં બંધ હાયછે, પરંતુ કેટલીક વનસ્પતિમાં ઊંધા ડાંજ ડાયછે; ઉદાહરણ, રતાળુ.