પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૩૦ વનસ્પતિશાસ્ત્ર. ટ્રેચ માત્ર ખુલ્લી હોયછે. બહારનું આચ્છાદન ધીમે ધીમે વધી માંહેલા આચ્છાદનપર આવેછે. અંદરના આચ્છાદન- ને પછી થનારૂં અને બહારના આચ્છાદનને પહેલું થના કહેછે. પરંતુ આ નામ આપવામાં જુદાં જુદાં મત છે. વા- સ્તવિક રીતે અંદરના આચ્છાદનને પ્રથમ થનારૂં અને અ- હારના આચ્છાદનને પછી થનારૂં કહેવું જોઇએ. શિખરપર જે છિદ્ર હૈયછે તેને ઉપર કહ્યા પ્રમાણે રધ કહેછે. અન્ન આચ્છાદનમાં એકજ છિદ્ર હાયઅે. ન્યૂલિયસ અને તેના આચ્છાદન એક એક જોડે એક બિંદુએ નાના દોરીના જેવા પદાર્થવર્ડ જોડાયલાં હાયછે. આ દેરીને ફલાઝા કહેછે. પરાગ રધમાંથી પરાગકેશમાં જાયછે અને બીન્નેપત્તિ થાયછે. આ. ૧૮૧ મી. આ. ૧૮૨ મી. . ૧૮૩ મી. નમ મ UGU સીધા ઈંડાનું ઊભું છેદન. અ. બહારનું વળેલા ઈંડાનું ઊભું છેદન. અ. બહારનું આચ્છાદન; બ.. આચ્છાદન; બ. અં. દરનું આચ્છાદન;દરનું આચ્છાદન; ૪. ફૅ. કલાઝા; &. ગ- કલાઝા; કૅ નાળ; મ. રધ; ન. ન્યૂક્લિયસ. ભેંકાશ; ન. ક્લિયસ; મ. રા. મ સ વળેલા ઇંડાનું ઊભું છેદન. . નાભિ; ૬. સ્ત્ર; ન. ન્યૂક્લિયસ; ૬. કલાઝા;૨. રેખા. નાભિ, ફ્લાઝા, અને રંધ્રને પરસ્પર સંબંધ. જ્યારે ઇંડાં પ્રથમ વધેછે ત્યારે નાભિભણી કલાઝા હાયછે તે