લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. માગ ૨ ગૌ. નીખ. ઇંડામાં ગર્ભની ઉત્પત્તિ થવાથી બીજ ઉત્પન્ન થાયછે, તેને ખંડાના જેવીજ તાળ હૈયછે અને તેની સાધારણ ર- ચના ઇંડાના જેવીજ હાયછે, ઘણું કરીને બધાં બીજ અં- ડાશયમાં ઇંડાની પેઠેજ ઢંકાયલાં હોયછે, પરંતુ જિમ્નાસ્ટ્ સિઁઆનામે વનસ્પતિના માટા વર્ગ છે તેમાંખીજ ખુલ્લાં હાયછે. બીજની સૂક્ષ્મ રચના.—-ખીજમાં એ ભાગ હાયછે, (અ) આચ્છાદન, અને (બ) મગજ. આચ્છાદન.—એ છે , ૧. માહ્યાછાદન, અને ર. અંતરાચ્છાદન. ૧૩૨ ૧. આહ્વાચ્છાદન. આચ્છાદન ખેડાના એક અથવા બંને આચ્છાદનનું અનેછે, અને મૃદુધાતુનું બનેલું હોયછે, પરંતુ કેટલાંક ખીજમાં એ મળમૂત્રાકાર દોરીનું બનેલું હા- છે, એને રંગ કાઇવાર તપખીરી હાયછે, ઉદાહરણ, બદામ; કાઈવાર ધોળા હેાયછે, ઉદાહરણ, ખસ્ખસ; વખતે રાતે હાયછે, ઉદાહરણુ, લાલ ખખ્સ; અને વખતે ટપકાં ટપકાંવાળા હોયછે, ઉદાહરણ, એરા. આ આચ્છાદન કે- વાર બહુજ નરમ અને સુંવાળું, કોઈવાર માંસના જેવું, અને કાઈવાર પાતળી પાપડીના જેવું હાયછે. આ આચ્છાદનનું ઉપલું પૃછ અનેક તરેહનું હાયછે. એ- નાપુર કોઈવાર ચટાપટા હાયછે, ઉદાહરણુ, તમાકુનાં ખી; અથવા ટપકાં હાયછે, ઉદાહરણુ, ખમ્ભસ. કેટલાંક માં આ આચ્છાદનપર કેશ હેાયછે, ઉદાહરણુ, કપાસ, શીમલા- નું , ઈત્યાદિ. કેટલાંકમાં રેશમનાં જેવાં ઝૂમતાં હૈયછે