પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. ૧૩૩ તેમને ઝૂમતાંનાં આ કહેછે; ઉદાહરણ, આકડાનાં ખી. કેટલાંક- માં એ આાદન પાંખના જેવું હાયછે; ઉદાહરણુ, સરગવે. ૨. અંતરાચ્છાદન.—આ આચ્છાદન મૃદુધાતુનું અનેલું હાયછે. એ કાઈવાર બિલકુલ હાતું નથી. આ આચ્છાદન ઘણું કરીને નરમ હાયછે અને ખીજના મગજને સજ્જડ વ ળગેલું હાયછે. એ કાઇવાર અંદરનીમેર પણ જાય અને માંહેલા મગજની અંદર જઇ તેના વિભાગ કરેછે; ઉદાહ- રણુ, સેપારી, જાયફળ, ઇત્યાદિ. આáિસ.—ઉપર કહેલાં એ આચ્છાદન સિવાય કાઈ વાર ખીજમાં ત્રીજું આચ્છાદન જોવામાં આવેછે તેને આ- ટ્વિસ અથવા આરિલ કહેછે. આ આચ્છાદન એ પ્રકા- રનું હાયછે, ૧. ખરૂં, અને ર. ખાટુ ૧. ખરૂં આધિસ.---આ આચ્છાદન બીન્ત આચ્છા- દનની પેઢું તૈયાર થાયછે અને નાભિની આસપાસ દેખા દેછે. ૨. ખાટુ આરિશ્ર્વસ.—આ આચ્છાદન ૨પ્રમાંથી ની- કળેછે. એને આરિલાડ કહેછે; ઉદાહરણ, જાયફળમાંની જાવંત્રી, (બ) મગજ...કાશની વૃદ્ધિ થવાથી મગજ અનેછે અને તેની ખાજાએ ચીકણા પદાર્થ ચોટલા હાયછે તેને અલ્ઝયુમન કહેછે. બીજના મગજમાં એક અથવા ખે ભાગ હોયછે. એક ભાગ હૈયછે ત્યારે ગર્ભ માત્ર હાય. એ ડાયછે ત્યારે ગર્ભ અને આસપાસ અન્ઝ્યુમન હાયછે. અયુગન. જમાં ગર્ભની આસપાસ બ્યુસન દ્વાયછે તેને અભ્યુમનયુક્ત બીજ કહેછે; અને જેમાં નથી હતું તેને અભ્યુમન રહિત કહેછે. ગર્ભના કદ પ્રમાણે અભ્યુમન હાયછે. ગર્ભે મેટ હાયછે ત્યારે અધ્યુમન થોડું હાયછે અને નાના હાયછે તેવારે અમન પુષ્કળ ડાયછે. ગર્ભનું પાષણ કરવું એ અભ્યુમનનું કામ છે. અ- અલ્-