પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. સ્ન્ઝ્યુમનના કાશમાં ધણી તરેહના પદાર્થ હાયછે, જેમકે સ્ટાર્ચ, તેલવાળા પદાર્થ, ઇત્યાદિ. એ કારણથી અભ્યુમ- નના ભિન્ન ભિન્ન આકાર થાયછે; લાટના, ઉદાહરણ, સઘળાં ધાન્ય; માંસળ, ઉદાહરણ, વરી; તૈલી, ઉદાહરણુ, ખસ્ખસ, નાળિએર; ગુંદરના જેવે, ઉદાહરણુ, ભીંડી; કઠણુ શીંગડા જેવા, ઉદાહરણ, ખૂન ( કાપી). ધણું કરીને અધ્યુમન સાફ હાયછે, પરંતુ તેમાં કોઈ કાઈવાર લીટીએ હાય; ઉદાહરણુ, સેાપારી, જાયકૂળ, ઇત્યાદિ. અને રેખાવાળુ' અ- લૂછ્યુમન કહેછે. ૧૩૪ ગર્ભ.- .—~એ સૂક્ષ્મ ઝાડ અથવા સૂક્ષ્મ વૃક્ષ દેહ છે અને બધાં ખરાં બીજમાં એ હાવેજ જોઇએ. ગર્ભ હવે એ સપુષ્પ વનસ્પતિનાં ખીજનું મુખ્ય લક્ષણ છે. લઘુકેશ નામે અપુષ્પ વનસ્પતિની ઉત્પત્તિની ક્રિયે આપણે કહી ગયા તેમાં ખરા ગર્ભ હાતા નથી, અને તેમાં નાનું કવા સૂક્ષ્મ ઝાડ પાછળથી ઉત્પન્ન થાયછે. ગર્ભ એજ સૂક્ષ્મ ઝાડ છે અને એ કારણથી ખીજને અતિ મહત્વના ભાગ છે; અને એમાં ઝાડના એકંદર જે મેટા મોટા ભાગ થાય છે તે અ પૂર્ણ અને સૂક્ષ્મસ્થિતિમાં હોયછે જેમકે મૂળ, આદિપત્ર, અને એક અથવા બે દલ. આ ભાગ પુષ્કળ બીજમાં દી- ઠામાં આવેછે. આપણે પાછળ કહી ગયા છીએ કે જે ગ- બમાં એદલ હાયછે તેને દિલ વનસ્પતિ કહેછે અને જે ગર્ભમાં એક લ હાયછે તેને એકદલ વનસ્પતિ કહેછે. અપુષ્પ વનસ્પતિના લઘુ કાશમાં ખ। ગર્ભ હાતા નથી તેથી તેમાં દલ ઉત્પન્ન થતા નથી. એ કારણુથી તેને અ- દલ વનસ્પતિ કહેછે. એપરથી વનસ્પતિના મુખ્ય બે ભાગ કયાછે, ૧. સદલ વનસ્પતિ, તે ૨. અદ્દલ વનસ્પતિ. સદલ વનસ્પતિના બે ભાગ કર્યાછે, ૧. એકદલ અને ૨. દ્વિદલ