પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. ૧૩૫ ગર્ભની વૃદ્ધિ.--જ્યારે ગર્ભનો સંભવ થાયછે ત્યારે ગ- ભકાશ પુષ્કળ પેલા કાશથી ભરાય છે, અને એ કાશના ઉપયાગ ગર્ભના પાષણમાં થાયછે. ગર્ભ પ્રથમ એક કોશના જેવા હાયછે અને તેની માંહે અંતબિંદુ હાયછે. આ કાશને ઉત્પત્તિકાશ કહેછે. ગર્ભકાશની ઉપલી બાજૂને એ વળગી રહેછે અને નીચલીમેર લાંખે થતા જાયછે અને તેના નાના નાના વિભાગ થાયછે. ઉપલીમેરા લાંખા થયેલા બાગ દા- રીના આકારના થાય અને એ દેરીવતી ગર્ભકાશમાં તે લટકે છે. આ દોરીના છેડાના કાશ વધેછે અને તેના અંક નાના ગાળાકાર અથવા લેખ ગોળાકાર પદાર્થ બનેછૅ. આ પદાર્થ પાતાના આકાર બદલી ઉતાવળે ગર્ભને આકાર વા રણ કરેછે. એ રીતે દોરીને વળગેલે? ઉપલા ભાગ શવાકાર થાયછે અને તેનું મૂળ બનેછે; અને હેડલા ભાગના વિભાગ થઈ દલ ઉત્પન્ન થાયછે. આ વૃદ્ધિ થાયછે તે વેળા કારી સૂકાઈ જાયછે (૧૮૫ ની આકૃતિ જુઓ). એકદલ ગર્ભ- ની ઉત્પત્તિ અને વૃદ્ધિ આજ પ્રમાણે થાયછે; પરંતુ ફેર આ. ૧૮૫ મી. એટલેાજ છે કે નીચલા છેડાના વિ ભાગ થતા નથી. આ પર્થી સ્પષ્ટ રેખાયછે કે ગર્ભમાં મૂળ શિખરભ- ણી અથવા રંધ્રભણી હાયછે અને દ- લના ભાગ તળિયાભણી અથવા કુ- લાઝાભણી હાયછે. કોઈવાર એક ખી- જમાં એક કરતાં વધારે ગર્લ્ડ હાય છે. પરંતુ એમાંને એકજ ગળે વધેછે. એકલ વનસ્પતિના ગર્ભ.—એના ભાગ દિલ ૧- દિલ ગર્ભની વૃદ્ધિ. ૧. નાને; ૨-૩ વિ- શેષ વધેલા; ૪. પૂર્યું.