પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. નસ્પતિના જેવા સ્પષ્ટ હોતા નથી; જેમકે, પ્રથમ બહારથી ખેતાં કુક્ત નાના વિભાગેલા એક ભાગ દેખાય છે. એ ભા- ગતે ખારીકીથી નિદ્ઘાળતાં તેની નીચલી ખાજીએ નાના સીરે દેખાય છે, અને એ ચીરાની સમાંતર એ પદાર્થને ઊભા કાપીશુ તે તેમાંથી એક બારીક શંકાકાર ભાગ બ દાર આવેલા દૃષ્ટિએ પડરો. આ ભાગ આદિપુત્ર છે. આ પદાર્થને આડા કાપવાથી આદિપત્રની આસપાસ વીંટલાય- લા એક દલ જોવામાં આવશે. દિલ વનસ્પતિને ગર્ભુ.એ બહુધા લંબગોળ હાય છે, એમાં બે દલ હાયછે, અને બન્ને દલમાં એક દીંટું હાયછે. દીંટાના ઉપલા બાગને આદિપત્ર, નીચલા ભાગને મૂળ, અને એ બન્નેમાંના ભાગને દીઠું કહેછે. દુલ અથવા ગર્ભના ખંડ જાડા, કાઇવાર પાતળા, અને કાઇવાર પાંદડાંના જેવા હાયછે. અ ગર્ભ અને મીજા ભાગના અન્ઝ્યુમન જોડે સં- અંધ.—અખ્ખુમનનું પ્રમાણુ ગર્ભથી ઊલટું હાયછે. ધ્યુમન પુષ્કળ હોયછે તેવારે ગર્ભ નાનો હાયછે. કેટલીક વનસ્પતિમાં ગર્ભ મેટા હોયછે અને અભ્યુમનથાડું હોયછે. ગર્ભ બહારનીમેર હાયછે તેવારે અછ્યુમન અંદરને પાસે, અને અભ્યુમન બહારને પાસે હોયછે તેવારે ગર્ભ અંદરનીમેર હોયછે. વંદ ૭ મો. હની ચનાનો સારાસાર વિચાર. ફૂલના સધળા ભાગ પાંદડાંના જેવા હોયછે, અથવાપાં-