પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

वनस्पतिशास्त्र- http प्रस्ताविक प्रकरण. આ ભૂંગાળપર પરમેશ્વરે જે જે પદાર્થં નિમાણ કર્યું છે તે સર્વની માહિતી પદાર્થવિજ્ઞાનમાં આપેલી છે. સર્વે સૂર્ણ ૫- દાર્થની બહુમતે ત્રણ કટિ કરેલી છે.-૧. પ્રાણી કાઢિ, ૨. ઉભજ કેટ, અને ૩. ખનિજ કેટ. પહેલી એ કાટિમાંના પદાર્થ સજીવ છે અને તેમને સક્રિય કહેછે, ત્રીજી કાટિમાંહેલા પદાર્થ નિર્જીવ છે તેથી તેમને નિરિદ્રિય કહેછે. આ ત્રણ કેાટિમાંની ખીજી કાર્ટિનું વર્ણન વનસ્પતિ શાસ્ત્ર- માં આવેછે. હવે વનસ્પતિ શી રીતે ઉત્પન્ન થાયછે, ખીજ જમીનમાં રેપ્યા પછી તે ઊગી બહાર શી રીતે આવેછે, તેનું કામળ ઝાડ શી રીતે થાયછે, તે ઝાડનું પાષણ અને વૃદ્ધિ કયે પ્ર- કારે થાય છે, તેના જુદા જુદા ભાગ કુવા હાયછે, અને તે સબળા આડને કેવી રીતે ઉપયોગી થાયછે, પાંદડાં, ફૂલ અને મૂળ તૈયાર થઈ તેઓનેા શા ઉપયાગ થાયછે, મૂળમાંથી ખીજ અને ખીજમાંથી કરીને નવું ઝાડ કેવી રીતે ઉત્પન્ન થાયછે, વનસ્પતિના વર્ગ કેવા કરેલા છે, અને તેમને જુદાં જુદાં નામ કિયાં આપેલાં છે, ત્યાદિ તમામ વિષયનું વ- ર્ક્શન જે શાસ્ત્રમાં કરેલું હાયછે તેને વનસ્પતિશાસ્ત્ર કહેછે. મુખ્યત્વે ખેતી અને બાગ બગીચાના કામમાં આ શાસ્ત્ર બહુ ઉપયાગી છે. તેમજ વૈદ્યકશાસ્ત્રમાં ઔષધિ વિધાના મૂળ ષાયા એ છે. એ સિવાય હાલમાં સરકારે જંગલખાતું કા-