________________
૨ વનસ્પતિશાઅ. હયું છે તેના સંબંધે કરીને એ શાસ્ત્રનું જ્ઞાન મેળવવું આવશ્ય છે. વનસ્પતિશાસ્ત્રવેત્તાઓએ આ શાસ્ત્રના પાંચ ભાગ કીધાછે. ૧. વનસ્પતિકૃત્રિય ચળન.. Meghdhanu (ચર્ચા)આ ભાગમાં વનસ્પતિ. ઇંદ્રિયાના આકારનું તથા તેની સૂક્ષ્મ રચનાનું વર્ણન કરેલું ઔાય છે. એના બે પેટા ભેદ છેઃ— (અ) વનસ્પતિઞાપાર વિચાર...આ ભાગમાં ૧- નસ્પતિની ભિન્ન ભિન્ન ઇંદ્રિયાના ભાગનું વર્ણન આવે છે. (બ) વનસ્પતિ સૂક્ષ્મ રચના.આ ભાગમાં વન- સ્પતિની સૂક્ષ્મ રચનાનું વર્ણન આવેછે. ૨. વનસ્પતિનું વર્શી...આ ભાગમાં વનસ્પ તિના વર્ગ કેવીરીતે કર્યા છે, તેમને પરસ્પર સંબંધ કેવે છે, પ્રત્યેક વર્ગમાં કઈ કઈ જાતિ છે, અને કિયાં કયાં ઝાડા છે, ઇત્યાદિ વર્ણનના સમાસ થાયછે. 3. वनस्पतिइंद्रियविज्ञानशास्त्र-- .—આ ભાગમાં વન- સ્પતિની ભિન્ન ભિન્ન પ્રેયાનાં કાર્યનું તથા તેમાંથી વનપ- તિની ઉત્પત્તિ, પાષણ, વૃદ્ધિ અને પુનરૂત્પત્તિ શી રીતે થાય છે તેનું વર્ણન આવેછે, ૪. વનસ્પતિનો મૂળોપર્ માર્Meghdhanu (ચર્ચા)આ ભાગમાં વનસ્પતિ પૃથ્વીપર શી રીતે પ્રસરેલી છે તેની માહિતી આ પેલી હાય છે. ૫. ગીમૂત્ત વનસ્પતિ.--પૃથ્વીના પૃષ્ટપર પૂર્વે ઊ શૈલી વનસ્પતિ પૃથ્વીની સપાટીની નીચેના થરામાં દબાઈ જઈ કેવી રીતે પાષાણુરૂપ થાયછે તેનું વર્ણન આ ભાગમાં ભાવે છે. આ પાંચ ભાગમાંના પડેલા ત્રણ ભાગ બહુ ઉપયે મી