પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

વનસ્પતિશાસ્ત્ર. 3 છે; અને વનસ્પતિશાસ્ત્રની પૂર્ણ માહિતી મેળવવાને એ ત્રણ ભાગનીજ વિશેષ આવશ્યકતા છે. બાગ, ખેતર, રાન, તથા જે ઠેકાણે હરેક જાતની વન- સ્પતિ ઊગેછે તે ઠેકાણે જને નિરીક્ષા કરવાથી તથા તેનો અભ્યાસ કરવાથી આ શાસ્ત્રનું ઉત્કૃષ્ટ જ્ઞાન પ્રાપ્ત થાય છે; એ કારણથી આ શાસ્ત્રને દર્શનાનુભવશાસ્ત્ર પણુ કહેછે. વનસ્પતિને પ્રાણીઓની પેઠેજ ખાણાવસ્થા, કૈાઢાવસ્થા, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ હાય છે. તેમાં પાપશુક્રિયા, વૃદ્ધિ, અને વિસ્તાર એ સર્વ હોય છે. ઊંચી જાતિનાં પ્રાણીઓ વૃદ્ધિ પામેછે તેવારે તેમનામાં સદા નિયમિત ઉષ્ણુતા હાય છે તેવી વનસ્પતિમાં હમેશ હાતી નથી; પરંતુ નવાં બીજ ઉત્પન્ન થતી વખતે તથા ફૂલાને ભરાવ હાયછે તે વેળા માત્ર તેટલી ઉષ્ણુતા તેના અંગમાં આવેછે. એ સિવાય સદાકાળ તેની આસપાસની હવા કિવા પાણીમાં જે ઉષ્ણુતા હશે તેના ઉષ્ણુમાનથી તેની ઉષ્ણુતા વધારે હતી નથી. વનસ્પતિનું આયુષ્ય...કેટલીક વનસ્પતિ એકજ દિવ- સ જીવેછે, એટલે સવારે ઊગી સાંજે મરી જાયછે. એવી વનસ્પતિને દિનાયુ વનસ્પતિ કહેછે. ઉદાહરણ, બિલાડીના ટાપ. કેટલીક વનસ્પતિ બહુજ ચેડા દિવસ જીવેછે; એકવાર તેને ફૂલ આવ્યાં કે લાગલીજ મરી જાયછે; એવી વનસ્પતિ એક વસ અથવા એક રંતુ પર્યંત માત્ર રહેછે તેથી તેને વર્ષાયુ કહેછે. જેમકે ગહૂં, ડાંગર, વટાણા, ચણા, ત્યાદિ. કેટલીક એ વરસ રહે છે. તેને દ્વિવર્ષાયુ કહેછે; ઉદાહરણ, કાખીજ, મૂળા, ઇત્યાદિ, કેટલીક લણાં વરસ રહેછે; એ- માંની કેટલીકને ઘરવરસે અમુક વખતે અને અમુક તુમાં