પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

વનસ્પતિશાસ્ત્ર. ફૂલ અને કુળ આવે છે; એવી વનસ્પતિને બહુવર્ષાયુ કહે છે. કારણ કે તેના આયુષ્યની નક્કી મર્યાદા હોતી નથી; ઉદાહરણુ, આંખ, ક્સ, જામફળ, નાળિએરી, ઇત્યાદિ. ઘણું કરીને પૃથ્વીના પ્રત્યેક ભાગમાં વનસ્પતિ ઊગે છે; પરંતુ એક દેશમાંની વનસ્પતિ ખીજા દેશમાંની વનસ્પતિના જેવી હાતી નથી. સમશીતોષ્ણુ પ્રદેશોમાં પુષ્કળ વનસ્પતિ ઊગે છે. અતિ શીત કિવા અતિ ઉષ્ણુ પ્રદેશમાં તે ઊગતી નથી. એજ પ્રમાણે છેક ઊંડાં સરાવરમાં અથવા છેક ઊંડાં સાગરમાં એ ઉગતી નથી. તેની ઊંચાઈ અને આકાર દે શમાન પ્રમાણે ભિન્ન ભિન્ન વ્હાય છે. આસ્ટ્રેલિયામાં ઊગનારાં કેટલાંક ગુંદાંનાં ઝાડ, કાલિર્નિઆમાં ઊગનારાં ‘વિલા- નિઆ' નામે ઝાડ, અને આપણા દેશમાંના વડનાં ઝાડ બહુજ મેાટાં હોયછે. હાલમાં કેટલાંક ઝાડ પૃથ્વીપર બિલકુલ જણાતાં નથી. પરંતુ તે પૂર્વે પૃથ્વીપર હતાં તેની સાબિતી એ છે કે તેમના આકાર પૃથ્વીના પૃથ્વી નીચે છેક ઊંડા ખડકામાં પાષાણ રૂપ થયેલા જોવામાં આવે છે. એવાં જીડને અરમી- ભૃત વનસ્પતિ કહે છે. વનસ્પતિના આર્િ—એ બહુ ભિન્ન ભિન્ન હાય છે. વૃક્ષ, આડવાં, છાડવા, ઇત્યાદિના આકારની તેા સર્વે જણુને ખબર છે. એ સિવાય પુષ્કળ વનસ્પતિ એવી છે કે તે લક્ષમાં સહજ આવતી નથી; વગર તે દૃષ્ટિએ પડતી નથી કારણ કે સૂક્ષ્મદર્શક યંત્ર એટલે તેના આકાર નાના હાય છે. શેવાળ એટલે લીલ અને શેવાળની જાતની બીજી વનસ્પતિ પુષ્કળ હાય છે. એવા પ્રકારની વનસ્પતિ ભીંત- ૧૨, છાપરાંનાં નળિયાં ( તેવાં ) પર, પાણીની સપાટીપર,