પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. ભેદ છે તેને વિચાર કરવા જરૂરતા છે. ૧. વનસ્પતિ એ પ્રાણીકાટે અને ખનિજકોટિને અંત- ભાવ છે. તેનું પેષણ પૃથ્વીમાંથી અને આસપાસની હવા- માંથી થાય છે, નિરિંદ્રિય પદાર્યને શોષી લઈ તેમને સેંદ્રિય કરવાની શક્તિ વનસ્પતિમાં માત્ર છે, પ્રાણીમાં નથી. ૨. વનસ્પતિ જમીનમાં અથવા જે પદાર્થપર તે ઊગેછે તે પદાર્થને સજ્જડ બઝી રહેછે. એ કારણથી તેને હાલચાલ હેતી નથી, અને તે પાતાના ખારાક પોતાનાં બહારનાં અંગો વડે જમીનમાંથી અથવા હવામાંથી શોધી લેછે. પ્રાણી અહીં તહીં કરી જે ભક્ષ હાય લાગે છે તે વડે પાતાને નિવાહ ચલાવે છે. ૩, વનસ્પતિ હવામાંથી જે કાાનિક આસિડ લેછે તે- માતા કાર્બેન રાખી આસિજન હવામાં કુહાડી નાંખે છે. પ્રાણીને એથી ઉલટું છે. ૪. વનસ્પતિને પ્રાણીની પેઠે અન્ન રહેવાને જાર, અને લેાહી વહેવાને હૃદય, ધમનીઓ, અને નાડીએ હાતી નથી. ૫. વનસ્પતિથી પ્રાણીમાં એક તત્વ વધારે છે. વનસ્પ તિમાં કાન, આસિજન, અને દ્રાજન એ ત્રણ તત્કા હાયછે, પરંતુ પ્રાણીમાં એ ત્રણ ઉપરાંત તૈટૂંજન પણ હાયછે. એ ટિના સામાન્ય રીતે વિચાર કરતાં ઉપર કહેલા બેદ મુખ્ય છે એમ કહ્યું, પરંતુ એમાં કાઇ કા વેળા - પવાદ આવે છે. પહેલાં તત્વવેત્તાઓએ એવું માન્યું હતું કે વનસ્પતિ અને પ્રાણીમાં મેટા ભેદ એ છે કે જે નાના મૂ- ળના કાષમાંથી વનસ્પતિ ઉગે છે તેની ત્વચા કે ખાજા ‘સેલ્યુલેઝ' પદાર્થની અનેલી છે. અને પ્રાણીની ઉત્પત્તિના જે કોષ છે તેની ત્વચા ‘ટિન’ પદાર્થની છે, પરંતુ બ્ર લમાં મેટા મેટા તત્વવેત્તાઓએ શોધ કરી સિદ્ધ કર્યું છે