પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. કે સેલ્યુલેઝ પદાર્થ માંસરૂપી પ્રાણી અને બીજાં કેટલાંક પ્રાણી હાય છે તેમની ઉત્પત્તિના કાષની ત્વચામાં હોય છે. સ્ટાર્ચ ( ચેાખા, ગન્નૂ, ઈત્યાદિ ધાન્યનું સત્વ તથા બટાટા અને રતાળુ આદિને લાટ ) હોય એટલે તે વનસ્પતિ છે એમ તેઓ સમજતા હતા. પરંતુ હાલના શેાધાપરથી એવું જાય છે કે એ પદાર્ય વા એના જેવા બીજે પદાર્થ પ્રાણીમાં સદા હેાય છે. એપથી તમારા લક્ષમાં એટલું તે આવશે કે એ બન્નેમાં ભેદ શેાધી કહાડા બહુ ણુ છે. પણ ઉપર ટૅ પાંચ ભેદ કહ્યા તેને આધારે હલકા વર્ગની વનસ્પતિથી હલકા વર્ગનાં પ્રાણી ગાળખાઇ આવે છે. વનસ્પતિનું મક્ષ.…એ પ્રવાહી અને વાયુરૂપી છે. વન- સ્પતિનાં મૂળની ખાજાએ જે ઝીણાં ઝીણાં છિદ્રો હાય છે તે વાટે વાયુરૂપી અને ખનિજ પદાર્થ તથા મિશ્ર પાણી જમીનમાંથી તે શોષી લેછે. એ પાણી થડથી ઉપલીમેર પાંદડાં સૂધી ચઢે છે. પાંદડાં હવામાંથી કબનિક આસિડ નાયુ લેછે. પછી સૂર્યના પ્રકારો કરીને પાંદડાંમાંના પાણીના અને કાર્યાનિક આસિડ વાયુના સંયેાગ થઈને નવા પદાર્થ અને છે તેને સ્ટાર્ચ કહે છે. આ પદાર્થ આખા ઝાડને પહાચી વળે છે અને તેને લીધે ઝાડના સધળા ભાગની વૃદ્ધિ થાય છે. જેટલું પાણી વધારે હોયછે તેટલું ખાક્ થઈને પાંદડાંની વાટે બહાર નીકળે છે. પાંદડાંમાં ઉત્પન્ન થયેલી સ્ટાર્ચ, અને મૂળેએ શેાધેલા પ્રવાહી સ્થિતિમાં રહેલે ટૂ- ટ્રાજન મિશ્રિત. પદાર્થ એ બેઉના સંયોગથી અન્ઝ્યુમેનૈડ પાર્થ બનેછે અને તેવડે ઝાડની વૃદ્ધિ થાયછે. અભ્યુમેડિ શબ્દ અહમ્મુમેન શબ્દમાંથી નીકળ્યા છે. સુધીનાં ઇંડાંમાં જે સફેદ ભાગ હોય છે તેને અભ્યુમેન કહેછે. આ