વનસ્પતિશાસ્ત્ર. આ પ્રમાણેજ ઉપયોગી થાયછે, અને તેમને લધુ કેાષ કહેછે. ઉપર જે વનસ્પતિ કદી તેનાથી ઊઁચી જાતની વનસ્પ- તિમાં પુષ્કળ કાષ એક ઠેકાણે એકઠા મળીને તેને પાંદડાં- ના જે આકાર અનેછે, અને વખતે માત્ર ગેાળ સાટા પણ થાયછે. એને ઉત્પત્તિની ઇંદ્રિયા હાયછે. (૭ મી આ કૃતિ જુએ. ) ૧૦ આટલી નાની જાત કરી તેમાંની એકમાં પણ થડ અથવા પાંદડાં આવ્યાં હોય એવું ઉદાહરણ જડતું નથી. આ પ્રકારની વનસ્પતિને સ્થાણુવર્ગ કહેછે, સ્પાઝુવર્ગને અર્થ એ છે કે જે વનસ્પ તિને પાંદડાં અને થડ એકજ હોય છે અને તે અન્ને ક્રિયાનું ( પાંદડાં અને ચડનું ) કામ એક “સંયુક્ત ઇંદ્રિય’ કરે છે તે, સંયુક્ત દ્રિયને સ્થાણુ કહેછે. સ્થાવર્ગ એ વનસ્પતિ વર્ગમાંનાજ એક એકછે. આ વર્ગમાં વનસ્પતિના ક્રમ આ પ્રમાણે છે:——અલજી, ફંજાઇ, લાઈ કૅન્સ. આ. ૭ મી. સ્થાણુવર્ગમાંની ઉપર કહેલી જાતની વનસ્પતિ કરતાં ઊંચી પ્રતિની વનસ્પતિના વર્ગમાં શેર શાખા અને સ્થાણ વાળની જાત આવે છે, અને તેને થડ સહિત એક વન- પાંદડાં સ્પષ્ટ હોય છે. ( ૮ મી અને સ્પતિ. માઁ આકૃતિ જુએ. )
પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૩૭
Appearance