પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. નના ઉપવર્ગે આવેછે; એ વર્ગમાં પાંદડાં અને થડના ભેદ સ્પષ્ટ હાયછે. એનાથી ઉપલી જાતની તમામ વનપતિને ફૂલ અને તેની ઉત્પત્તિની ઈંદ્રિા સ્પષ્ટ ટ્રાયછે; એ કારણથી એના માટે વર્ગ કર્યું છે તેને દૃશ્યમીજ વનસ્પતિ અથવા સપુષ્પ વનસ્પતિ કહેછે. આ બીજા મેટા વિભાગમાંની વનસ્પ- તેની ઉત્પત્તિ શુદ્ધ ખીજથી થાયછે. ૧૩ મીજ અને લધુ કષમાં ભેદ-ખીજમાં ઊગવાના ઝાડના મુખ્ય ભાગ કેવળ મૂાની સ્થિતિમાં ગર્ભરૂપે હાય છે. પરંતુ લઘુકોષ એક અથવા વધારે કાપા બનેલે ડ્રાય છે; અને તેમાં ઝાડ મેટું થતાં લગી ઊગવાના ઝાડના ભા- મનેા જરાએ સંભવ હોતા નથી. ગર્ભ.—દશ્યમીજ વનસ્પતિના બીજમાં ગર્ભ ઢાયછે. એના જુદા જુદા ભાગ જોતાં એમાં એક સ્પષ્ટ થડ દેખા- છે. તેના નીચલા ભાગને મૂળના ભાગ કહે; અને તેના ઉપલા ભાગપર બે અથવા વધારે બહુ નાનાં પાંદડાં આવે- લાં હાયઅે તેમને આદિષત્ર કહેછે. આ થડને એ ગાળા વળગેલા હોયછે તેનું કામ ચેડાજ દિવસ પછૅ, એમને દળ અથવા ખંડ કહેછે. કેટલાંક ખીજના ગર્ભમાં એકજ દળ હાયછે. (૧ મી આકૃતિ જુઓ.) એક અથવા વધારે દળ હાવાથી દૃશ્યબીજ કવા સપુષ્પ વનસ્પ તિના વર્ગના એ વિભાગ કર્યા છે. (અ) દ્વિદળ વનસ્પતિ, અને (બ) એક દળ વનસ્પતિ બીજારાહુણ.—હરકોઈ જ જમીનમાં પડી તેને સર્વ પ્રકા- આ. ૧૦ મી. આ 36