પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. રની અનુકૂળતા પ્રાપ્ત થાયછે એ- ટલે તેના વચલા ગર્ભ વધવા માંડે ૧૪ આ. ૧૦ દિળ વ નસ્પતિના ગર્ભ, વટા- 3 છે. તેના થડની નીચેના ભાગ અેણાની એકાડમાં ફાયછે લીમેર જમીનની અંદર વધેછે અને તે અ. હ્યૂમ્યૂલ; બ. તેને શાખા ફૂટેછે. તેના ઉપલા ભા થડ; ક. રાડિકલ; ૩ ૪. ગ બહાર ઊંચો વધેછે, અને તેની ળ અથવા ખંડ. જોડે આદિપત્ર ભાગ પણ ઉપલી- મેર જાય છે. પછી ખાજૂનું દળ વધી તેનાં પ્રથમ પાંદડાં થાય છે. એમ એક મધ્ય થડ થત તેના ઉપલા અને હે લા ભાગ ઉપર નીચે વધે છે. હેડલા ભાગને નીચે જનારૂં થડ અથવા મૂળ કહે છે અને ઉપલા ભાગને ઉપલીમેર જના થડ કહેછે. આ વચલા થડ ઉપર ઝાડની હવે પછી થવાની પ્રક્રિયા ગાવાય છે. જે દળ પહેલું આવેછે તેને ખરાં પાંદડાં કહેછે અને બાકીની સધળી ઇંદ્રિયો (ફુલ ઇત્યાદિ પાંદડાંના ફેરફાર થઇને બનેલી હાય છે એવું માન્યું છે. એ પરથી ખીજના ગર્ભમાં ત્રણુજ ઇંદ્રિયના ભાગ હાયછે, અ એ ત્રણ ભાગને ઝાડની મુખ્ય ક્રિયા અથવા પોષણ અને વૃદ્ધિની ઇંદ્રિયો કહેછે. પૂલનું અને તેના જુદા જુદા ભાગનું કામ ઝાડની ક્રી ઉત્પત્તિ કરવાનું હોવાથી તેમને પુનરૂપત્તિની ોિ કહેછે. એ પ્રમાણે એકાદ લઘુ કાષને જમીનમાં ખેાશીએછીએ એટલે તેમાંથી એ કાર્ય થાય એવે ભાગ ઉત્પન્ન થાય છે; એટલે તેમાંએ પાવણની અને પુનત્તિની ક્રિયા હૈાયછે. એ કારણ માટે રચના અને કાર્યને લઇને વનસ્પતિની ઇં ક્રિયાના મુખ્ય બે ભાગ કર્યા છે, ૧. પાષણની અને ધૃ દ્ધિની ઇંદ્રિયા, અને ૨. પુનરૂપત્તિની ચા -