પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. ૧૫ પ્રારા ૨ નું. વનસ્પતિની સૂક્ષ્મ રચનાનો સારાસાર વિચાર. ખંડ ૧ લા. ' જુઓ.) જોપનું વળન--સધળી વનસ્પતિ એક નાના સૂક્ષ્મ ધ્રા- યમાંથી થયેલી હૅાય છે. ( ૧, ૩, ૪, ૬ આકૃતિ એજ પ્રમાણે પાછળથી ઝાડો જે ભાગ થાય છે તે પણ તેમાંથીજ થાય છે. પરંતુ તેના આકાર જેમ જેમ જરૂર પડેછે તેમ તેમ બદલાતા જાયછે અથવા નિરાશ થતા જાય છે. એ કારણથી હરકોઈ ઝાડના મૂળ અવયવ કેપ છે. એ કાષમાંથીજ જુદા જુદા ભાગ ઉત્પન્ન થાય છે. હવે સૂક્ષ્મ રચનાના સંબંધને લીધે પ્રથમ આ આદિકાણું અવયવને આ પ્રમાણે વિચાર કરવા અવશ્ય છેઃ—૧. કષના આકાર અને ક; ૨. તેની ત્વચા કે છાલ; અને ૩. તેની અંદરના પદાર્થ, ૧. કોષના આકાર.—ાષ પ્રથમ સ્થિતિમાં માત્ર એક પાતળી અને રચના રહિત ત્વચાને અનેા હેાય છે. આ વચાની એક કાયળી હાય તેની અંદર અનેક તરેહના પદાર્થ હોય છે. એના આકાર બહુ તરેહ્નો હોય છે. (૧૧ મી આકૃતિ જુઓ.) કોષ ઉત્પન્ન થાય છે તે વખતે તેનાપર દબાણ નથી હતું ત્યારે તેને આકાર ગાળ રહેછે, પરંતુ એવું ચિત્ બનેછે, કારણ કે પહેલા કોપના વિભાગ વડે બીજો કાષ બનેછે અને બહુ થેડીજ જગ્યામાં તેની વૃદ્ધિ થાય છે, તેથી કરીને તેના આકાર પ્રસંગ પ્રમાણે બદલાય છે.