પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. આકાર બદલાવાનું મુખ્ય કારણ એ છે કે આકૃતિ ૧૧ મી. તેની ત્વચાના જુદા જુદા ભાગને સરખું પે પણ મળતું નથી; અને એવું થવાથી કોઇ ભાગ વધારે અને કોઇ ભાગ એ વધેછે. બીજું કારણ એ છે કે કાખની આજુ બા- તૃનું દબાણ સરખું હેતું નથી. કાયના ભિન્ન ભિન્ન આકાર નીચે પ્રમાણે છે: ૧. લે. ( . ) સઘળી બાતૃએ સરખું પેષણ મળેછે તેવારે ગેઠળ અથવા થાડે લંબગાળ આકાર થાય છે. વર્તુલાકાર (અ. ) ખાતૃ કરતાં એઉ છેડાને વધારે પાણ મળેછે. ત્યારે બંગાળ આકાર થાયછે. એ મેઉ છેટાપર જરાએ માણ હોતું નથી. (ક.) પરસ્પરનું દબાણ વિશેષ હાયછે તેવારે બહુકોણાકૃતિ આકાર બનેછે. ( ૧૨, ૧૭, અને ૧૪ મી આકૃતિએ જુઓ.) આ. ૧૩ મી. આ. ૧૪ મી. આ. ૧૨ મી. અહુકાણુાકૃતિ કાષ ૨ જો, જ્યારે પાષણ સધળી બાજૂએ સરખું હાઇ તેના પૃષ્ટના કાઇ ભાગપર સમાન હાતું નથી ત્યારે તેના તારા કૃતિ આકાર બનેછે, ( ૧૫ મી આકૃતિ જુઓ. )