લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. વ્યાસ ૫૪ ઈંચ હાયછે. કેટલીક વનસ્પતિનો વ્યાસ ધણું મેટા (૪ ઇંચથી લગી ) હાયછે. પાણીમાં ઊગનારી અને ગર ધણા હોય એવી વનસ્પતિમાં બહુ મેટા વ્યાસના કાપ હાયછે. બીજી જાતિના તંતુમય ધાતુના કાના વ્યાસ ઉપક્ષાથી કેવળ જુદો હાયછે. તેની લખાઈ ઈંચ અને પહોળાઈ ઈંચ હાયછે. ૨. કાપની છાલ કે ત્વચા.-કેપની ત્વચા સેલ્યુલેઝ પદાર્થની હાયછે, અને ઝાડ મુખ્યત્વે કોનું બનેલું હોયછે તેથી સેલ્યુલાઝ પદાર્થને ઝાડનું મુખ્ય તત્વ ગણવું જોઇએ, એનાં મૂળતત્વા કાર્બન, આસિજન, અને હૈદ્રોજન છે. એ પદાર્ચ સ્ટાર્ચના જેવાજ છે. આ ત્વચા પારદર્શક અને ઘણું કરીને રંગ વગરની હાય છે. જેમ જેમકક્ષ માટે થતા જાય છે તેમ તેમ તે રંગિત થાય છે. તેના રંગ કાઇ વેળા પીળા, કાઇવાર લાલ અને તપખીરિયા થાય છે. જુદા જુદા રંગ આપનારા પદાર્થને ત્વચા શેાધી લેછે તેને લીધે એ રંગ થાય છે. આ ત્વચા નવા કાળમાં ઘણી પા- તળી, લીશી, અને છિદ્ર વગરની હાય છે, અર્થાત્ પ્રત્યેક કાપ્ત એકાદ બંધ કરેલી કાપળાના જેવા હાય છે. કોષને છિદ્ર હેાતાં નથી, તથાપિ તેમાંથી પાણી અંદર પેસેછે અને બહાર નીકળે છે. આ. ૨૦ મી. 2 વચા જેમ જેમ મોટી થાયછે તેમ તેમ તે જાડી થાય છે, અને તેની અંદરના ભાગમાં નવા પદાર્ય એકઠા થાયછે. ત્વચા નડી થાય છે તેવારે તેને આકાર બિંદુના જેવા દેખાયછે માટે એવા કોષને ટપકાં ટપકાંવાળા કાષ કહેછે ( ૨૦ મી આકૃતિ જુઓ). SE ટપકાંવાળા કાય.