લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. આખી સપાટીપર પંચરાઇ ગયેલાં કેટલાક કાળમાં પડ્ડાં ઉપરાંત વર્તુલાકાર છાલ હોયછે ( ૨૧ મી આકૃતિ જુઓ ). કેટલીક ત્વચા તંતુમય હાયછે (૨૨ મી અને ૨૩ મી - કૃતિએ જુએ! ). આ. ૨૧ મી. આ.૨૨ મી. આ.૨૩ મી. ૧૯ પાકાર કૈંક જાળીદાર કોમ ણાકૃતિ કાપ. ટપકાંવાળા કાપ. એ તંતુ પેચના જેવા અને વખતે કંકણાકાર તથા રી- ખના જેવા હોય છે. ૩. કોષની અંદરના પદાર્થ.--જે પદાર્થ ઝાડમાં હોય છે અથવા જમીનમાંથી ઝાડમાં આવેછે તમામ પદાર્થ કોષમાં હાયછે. નવા કોષમાં મુખ્ય ચાર પદાર્થ હાયછે,— ૧. ઉત્પત્તિ દ્રવ્ય; ૨. આદિત્વચા, ૩. અંતબિંદુ; અને ૪. રસ. ૧. ઉત્પત્તિવ્ય.—આ પદાર્થ કોષમાં પુષ્કળ હાયછે. એ સંસ્કૃત કે પીળા, ચીકણા, પ્રવાહી, અને અપારદર્શક રાયછે. એ બહુધા ધણાજ નરમ અને વખતે દાણાદાર હાયછે. ગંધકને તેજાબ અને ખાંડ લગાડવાથી એને રંગ કિરમજી અથવા ગુલાબી થાય છે. આસિડ અને માર્કથી એ પદાર્થ બાઝી જાય છે. એમાં કાર્બન, આસિન, ૐ- પ્રોજન, અને મુખ્યત્વે ટ્રોજન હાયછે. દાક્તર ખીલે એને