પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. ૧ દ્રવ્ય, આદિ ત્વચા, અને અંતબિઁદુ એ નવા કાષ ઉત્પન્ન કરેછે. અને જેમ જેમ કાય મોટા થતા જાયછે તેમ તેમ તેમાં ખીજા પણ પુષ્કળ પદાર્થ ઉત્પન્ન થતા જાયછે. એ પદાથાનું કામ થઈ રહ્યું એટલે તે રસમાં આગળી જા- છે અથવા તો કરેછે, કાય. અ. અંતબિંદુ; . ન્યૂક્લિએલ્સ. ૪, રસ.—ઉત્પત્તિ દ્રવ્યમાંની અતિ સૂક્ષ્મ પેાલમાં એ હાયછે અને જેમ જેમ કા મેટા થાયછે તેમ તેમ રસ વધતા જાયછે. રસનું પ્રમાણુ ઝાડની સ્થિતિ પ્રમાણે હાય છે. પાણીના ભાગ મુખ્યત્વે વધતા ઓછા હાયછે અને ઝા- ડમાંથી આકરૂપે પાણી બહાર નીકળવાથી રસ કમી થાયછે અને પાણી રોકે છે. તેવારે વધેછે. રસ ધણુંકરીને પાણીના જેવા હોયછે. તેમાં ભિન્ન ભિન્ન જાતના પદાર્થ હોયછે. એ પદાર્થ મુખ્યત્વે ત્રણ છે, ૧. કલા- રોફિલ, ૬. સ્ટાર્ચ, ૩. રોડ્સ, ૧. ક્લાિિફલ.ઝાડમાં લીધે રંગ છે તે એ છે. એ રંગના ઝીણા ઝીણા અણુ રસમાં તરેછે અથવા કાષની છાલને ચાંટીને રહેછે. એ અણુ ઘણુંકરીને ઉત્પત્તિ દ્રવ્યના હાયછે અને તેમાં લીલા રંગ પાછળથી આવેછે. કલે- શાલિપદાર્થ રાળની નતને છે અને બહુધા પ્રકાશના યોગથી તૈયાર થાયછે. પ્રકાશ ન પડતા હેાય એવા ઝાડના ભાગમાં એ પદાર્થ દેખાતા નથી. ૨. સ્ટાર્ચ.-Meghdhanu (ચર્ચા)એ પદાર્થની ગાળીએ ખની દરેક કોષમાં હાયછે. ઝાડના તમામ ભાગમાં સ્ટાર્ચે હાયછે. આરારૂટ, સાચુદાણા કે વાંશી ચેખા, બટાટા, ઇત્યાદિમાં સ્ટાર્ચ હાસ છે. સધળાં ઝાડમાં એ પદાર્થ ઝાઝા દિવસ રહેતા ન