પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. થી. ઝાડના પાપને માટે આ પદાર્થને ખપ હોયછે તે- વારે તે બદલાઈને તેમાંથી ડેસ્ટ્રિન અને સાકર ઉત્પન્ન થાયછે. એ બંને પદાર્થ પાણીમાં ઓગળી જાયછે, પરંતુ સ્ટાર્ચ ઓગળતી નથી. એ કારણથી એ પદાર્થ રસમાંથી ઝાડના પેષણને સારૂ સ્ટાર્ચના કરતાં જલદી પહેાચી વળેછે. આ. ૨૬ મી. . ૨૭ મી. ૨૨ સ્ટાર્ચમાં કાર્બન, ઔડ્રોજન, અને આસિજન એ ત્રણ ત- વા હોયછે. ઝાડમાં સ્ટાર્ચ એ સ્થિતિમાં હોય છે. ૧. ભૂકા, અને ૨. નાની નાની ગાળી. (૨૬, ૨૭, ૨૮, અને ૨૯ મી આકૃતિએ જુએ ). આ. ૨૮ મી. આટની સ્ટાર્ચની ગા ળીએ. સાચુ ૠણાની સ્ટાર્ચની ગે બી. આ. ૨૯ મી. બટાટાની ટાર્ચની ગાળી. ૭. રાફેડ્સ —ઝાડમાંના સધળી જાતના રાટિકને એ નામ આપ્યું છે. પછી સ્ક્રટિકની આકૃતિ સાયના જેવી હાય કે ગમે તેવી હાય. એ ટિક ઍસલેટ આવ્ ત્રૈમ નામે પદાર્થના હેાય છે. કેટલાંક ઝાડમાં એ પુષ્કળ હોયછે. એ ઉપરાંત કેષમાં તેલના કણ, સાકર, અભિનૈડ પદાર્થ, અલ્કલૈંડ અને થાડાક ખનિજ પદાર્યું હોયછે.