પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. ખંડ ૨ એ. વનસ્પતિમાંના મિત્ર મિત્ર વાર્થ. ઉપર જે જુદી જુદી નતના કાષનું વર્ણન કર્યું તે સર્વે એકડા મળેછે ત્યારે વનસ્પતિમાં બિન્ન ભિન્ન પદાર્થ ઉત્પન્ન થાયછે. ૨૩ મનુષ્યના શરીરની સુક્ષ્મ રચનામાં રૂધિર, મજ્જા, ચ રખી, શુક્ર (વીર્ય) હાડકાં, માંસ, અને ચામડી એ સાત પદાર્થ જે પ્રમાણે છે તેજ પ્રમાણે વનસ્પતિની સૂક્ષ્મ રચ- નામાં પાંચ પદાર્થ છે. તે આ છેઃ—૧. મૃદુ ધાતુ, ૨. તં તુમય ધાતુ, ૩, વાહિનીઓ, ૪. ત્વચા, અને પ. - ચાનાં ઉપાંગ ૧. મૃદુ ધાતુ. આ પદાર્થ પાતળી છાલના કાર્યોને બનેલા છે. એ કાયાની લંબાઈ પાળાર્ધ સરખીજ હોયછે. મૃદુ ધાતુના ભિન્ન ભિન્ન પ્રકાર આ પ્રમાણે છે: આ. ૩૦ મી. આ. ૩૧ મી. ૧. અપૂર્ણ—એમાં કા- હૈ!ની છાલ પરસ્પર વળગે- લી હાતી નથી ( ૩૦ મી અને ૩૧ મી આકૃતિ જુએ. ) ગોળાકાર મૃદુ તારાકૃતિ મૃદુ ધાતુ. ધાતુ. એના બે પ્રકાર છે, ૧. ગાળાકાર્.~~એ રસવાળી વનસ્પતિમાં બહુધા જે- વામાં આવેછે. આવેછે. ર. તારાકૃતિ.—એ ઘણાંખરાં પાંદડાંના અંદરના પૃષ્ઠના ધાતુમાં અને વનસ્પતિના શ્વાસ ભાગમાં જોવામાં ર. પૂર્ણ.—એમાં કાષની ાલ એક એકને પૂર્ણ રીતે વળગેલી હાયછે. એના ત્રણ પેટાભેદ છે:——