પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. આ.૭૯મી. આ.૪૦મી. (બ) મળ મૂત્રાકાર ધમનીએ.— એ કેળની અને કહેાળાની જાતમાં મળી આવેછે. પાંદડાંની નસામાં, પાંખડીઓમાં, અને મૂળેામાં પણ એ જોવામાં આવેછે ( ૩૯ અને ૪૦ મી આકૃતિએ જુએ ). (૩) કંકણાકાર ધમનીઓ.-નાનાં ઝાડમાં તથા પુલ વિનાની વનસ્પતિમાં એ પુષ્કળ હોયછે (૪૧, ૪૨, અને ૪૩ ની આકૃતિ જુએ ). (ડ) જાળીદાર ધમનીઓ.--એ ઉપર કહેલી ધમ- નીએ પ્રમાણેજ હાય છે, પરંતુ તેમના કરતાં જરા માટી હાયછે (૪૪ મી આકૃતિ જુઓ). (૪) ભીંગડાંવાળી ધમની.”—એ દ્રાક્ષના વેલામાં અને કુને નામે વનસ્પતિમાં હોયછે.(૪૫ મી આકૃતિ જુઓ ). આ,૪૧મી આ.૪૨ મી.આ.૪૩મી. આ.૪૪ મી આ, ૪૫ મી. મળમૂત્રાકાર જાળીદાર કંકણા ધમનીઓ, કાર એ એની બનેલી ધૂમ- ની. કંકણુાકાર ધમનીઓ. અને મળસૂત્રાકાર ધમનીઓ, ભીંગડાંવાળી ધમનીઓ.