પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

થનસ્પતિશાસ્ત્ર. આ. ૪૬ મી. , ૪૭મી, (ફ) દૂધની ધમનીએ.—એ લાંખી હાઈ નાની નાની શાખા વડે એક એકને વળગેલી હૈયછે, એમાં જે રસહાયછે તે હુવાના યોગથી દૂધના જેવાધાળા હોયછે. આ વાહિનીએ અરીણુ અને રખ- રનાં ઝાડમાં, એરંડાની જાતનાં ઝા ડમાં, અને તમામ ક્ષીર વૃક્ષામ- પુષ્કળ જોવામાં આવેછે (૪૬, આં ને ૪૭ મી આકૃતિ જુઓ). દુગ્ધ વાહિનીએ. ૪. ૨.--એ એક અથવા બે કાપના થરની બનેલી હાયછે અને કેટલાંક જીડમાં પાતળી અને કેટલાંકમાં જાડી હાયછે. એના એ થર હાયછે, ૧ અંદર, અને ર. મહારને. ૧. અંદરની ત્વચા. એ એક અથવા વધારે કામના થર એકઠા મળવાથી થાયછે. એમાં છિદ્રો હાયછે તેમને સુખ કહેછે. એના થર ખાયલા ડાયછે. એવચામાં ધ- છુંકરીને કાષના એકવડા થર હાયછે, પરંતુ કેટલીકમાં એ- વડા અને તેવડાએ હાયછે એ ચરને લીધે છાલનું રક્ષણુ થાયછે; ઉદાહરણ, કરણી. એ વચાના કાળ સ્વચ્છ પ્રવા હીથી ભરેલા હાયછે, ઝાડને જેટલા ભાગ બહાર હવામાં ખુલ્લા હાયછે તેટલા મધા ભાગપર એ ત્વચાનું ઢાંકણુ હાયછે. પરંતુ ફૂલેમાં સ્ટા કરીને જે ભાગ હાયછે તે પર તથા જે વનસ્પતિ પાણીની સપાટીની નીચે રહેછે તેનાપર માત્ર એ ત્વચા હાતી નથી. ક્રૂજાઈ, અલ્૭, છે,અને લાકેન્સ એ ત્રણમાં તત્વચા બિલકુલ હાતી નથી. મૂળે