પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. પર જે ત્વચા હોયછે તેને એપિબ્લેમા કહેછે, એ બહુ પાતળી હાયછે અને એનાપર મુખ હોતાં નથી. આ. ૪૮ મી. ૨૮ ૨. મહારની ત્વચા એને એક થર અંદરની વચાપર હાયછે, માત્ર મુ- ખપર હાતા નથી. એનું આચ્છાદન કૅશ ઉપર પણ હૈયછે. આ થર ચિતજ જાડા હોયછે. અંદરની ત્રયામાં જે નાનાં નાનાં છિદ્ર ઉપર કહ્યાં અને જેમને મુખ કહેછે તેમાંથી હવા અંદર જાયછે અને બહાર આવેછે. એ મુખ હલકી જાતની અપુષ્પ વનસ્પતિમાં હોતાં નથી. સ- પુષ્પ વનસ્પતિમાં એ મહુધા હાયછે. મૂળેપર અને પાણી- માં રહેનારી વનસ્પતિમાં એ જોવામાં આવતાં નથી. (૪૮ મી આકૃતિ જુઓ). ૫. ત્વચાનાં ઉપાંગ.—એના બે પ્રકાર છેઃ ૧. ફેશ, અને ૨. પિડ. ૧. કેશ,—એ જુદાં જુદાં ઝાડમાં જુદી જુદી તરેહ- ના હેાયછે. એ અંદરની ત્વચા લાંખી થવાથી થયેલા હાય છે અને એનાપર ખટારની ત્વચા હૈયછે.. એક કાષના બ તેલા હાયછે તેમને એકાકી અને બે અથવા એથી વધારે કાષના અનેલા હાયછે તેમને સંયુક્ત હેછે; ઉદાહરણ, મા કડા, કહેાળું, ગુલાબ, સમુદ્રશાષ, ઇત્યાદિ. ૨. પિડ, અંદરના અને બહારના એવી બે જાતના પિડ હાય છે. એ પિડમાં ભિન્ન ભિન્ન જાતના પ્રવાહી ૫- દાર્થ અને તેલ હાયછે.