________________
વનસ્પતિશાસ્ત્ર. ૨૯ ઉપર કહેલી સૂક્ષ્મ રચના સિવાય વનસ્પતિમાં હવાનાં છિદ્ર હાયછે અને કાષમાં ઘેાડી ઘેાડી જગ્યા હોયછે. કેટલીક વનસ્પતિમાં પદાર્થ ઉત્પન્ન થવા કાજે જગ્યા હાયછે, અને તેમાં ભિન્ન ભિન્ન જાતનાં ખુશબેદાર તેલ ઉ- પન્ન થાયછે. प्रकरण ३ जुं. झाडना जुदा जुदा भाग अने तेमनो उपयोग. ઍડના જુદા જુદા ભાગને અવયવ અથવા ઇંદ્રિયા કહું છે. એ ઇંદ્રિયા નીચે પ્રમાણે છેઃ— ૧. મૂળ.—એને લીધે ઝાડ જમીનમાં મજબૂત ઊભું રહેછે. મૂળ જમીનમાંથી ઝાડનું પાષણ શોષી લેછે. ર. થડ.—એ ઝાડના તમામ ભાગને આધાર છે. એમાં થને રસ નીચે ઉપર જાયછે. ૩. પાંદડાં.—એ વાતાવરણમાંથી વાયુ શોષે છે અને ખાર કાર્ડ છે. ૪. ફૂલ.--એ ઝાડને ોભા આપેછે અને બીજ ઉ- પન્ન કરેછે. ૫. ફળ.—એ ખીજતે વ કરેછે. ૬. બીજ.—એને લીધે ઝાડ કરી ઉત્પન્ન થાયછે. આ અવયવાને લીધે એ પ્રકારનાં કાર્ય થાયછૅ,— ૧. પેષણ અને વૃદ્ધિ, તથા ર. પુનરૂત્પત્તિ. એ કારણને લીધે ઇંદ્રિયાના બે મુખ્ય ભાગ કરેલા છે, ૧. પે- ષણ અને વૃદ્ધિની ઇંદ્રિ; અને ૨. પુનરૂત્પત્તિની ઈંદ્રિયા. મૂળ, થડ, અને પાંદડાં એ પાષણની ક્રિયા છે, અને ફૂલ તથા તેમના સઘળે ભાગ ઝાડની પુનરૂત્પત્તિની ઇંદ્રિયા છે.