પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. ખંડ ૧ લા. પોષળ અને વૃદ્ધિની ફદિયો. મૂળ. ગર્ભના નીચલા જે ભાગ જમીનમાં વધે છે તેને હેઠળ જનારા ભાગ કિવા મૂળ કહેછે. મૂળના મુખ્ય બે ભેદ છે, ૧. ખરાં મૂળ અને ૨. ખેઢાં મૂળ, ૧. ખરાં મૂળ.” Meghdhanu (ચર્ચા)એ હિંદુળ વનસ્પતિમાં વ્હેવામાં આવે છે, અને ગર્ભના રાડિકલ ભાગના છેડાની વૃદ્ધિને લીધે ઉન્ન થાયછે. મૂળના તમામ ભાગમાં એકદમ વૃદ્ધિ થતી નથી, પરંતુ માત્ર છેડે થાયછે. એ છેડા હંમેશ નવા થઈ આગળ વધતા જાયછે અને તેમની ખાજાપર જે કોષ હાય છે તે વિશેષ વધેછે (૪૯, ૫૦, અને ૫૧ મી આકૃતિ જુએ.) આ. ૪૯ મી. આ. ૫૦ મી. આ. ૫૧ મી. ૩. $ મ { અ મૂળને ઊભાં કાપીને દે ખાડ્યાં છે. અ. નવા તંતુ. નવાં મૂળનાં સૂક્ષ્મ કાય છેડે નવા કાઢેલા; બ, બ. મૃદુ ધાતુના એકદળ વન- સ્પતિના ગર્ભ અ