પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. જવાનું હાય. ૐ. છેડા ઉપર માત્ર વૃદ્ધિયાયછે. ૪. ગર્ હતા નથી. ૫. ખરી ત્વચા અને તેપર મુખ હેતાં નથી, પરંતુ તેનાપર અતિ સૂક્ષ્મ અ તે છિદ્ર વગરની વા હાય છે તેને એપિઝ્લે મા કહેછે. ૬. માંદડો અથવા પાંદડાંને ઢામે ભીંગડાં દાંતાં નથી. ૭. કળી અને આંખેા હા- તી નથી, અને નિયમિ ત ડાળીઓ ફૂટવાને માર્ગ ાતા નથી. સે જવાનું હાય. ૩. સઘળા ભાગમાં વૃદ્ધિ થા- છે. ૪. ગર હેયછે. પ. ખરી વચા અને મુખ હાયછે. ૬. પાંદડાં અને ભીંગડાં હેતુ- યછે. છ. કળી અને ખાંખે!- હોયછે તથા ડાળીએ ફૂટવાને માર્ગ હાયછે. ૨. ખેાઢાં મૂળ.જે મૂળ ગર્ભના રાડિકલ ભાગમાં થી ઉત્પન્ન ન થતાં જુદાજ ભાગમાંથી ઉત્પન્ન થાયછે તે મને ખાટાં મૂળ કહેછે. ખરાં મૂળમાંથી જે શાખાએ નીકળેછે તે સધળા આ જાતની હાયછે. થડના કેટલાક પ્ર- કાર અને એકદળ તથા અળ વનસ્પતિ એ સર્વનાં મૂળ ખેટાં મૂળની જાતનાં છે. કેટલાંક થડમાંથી કિંવા ડાળી- આમાંથી મૂળ નીકળી હવામાં જાયછે. એવાં મૂળને અંત- રિક્ષ મૂળ કહેછે. આ અંતરિક્ષ મૂળ ખાઢાં મૂળનીજ એક જાત છે. એકદળ વનસ્પતિનાં ખાટાં મૂળ પહેલેથી મૃદુધાતુ- માંના શંકુ આકારના નાના નાના ગાળાનાં અનેલાં હાયછે.