પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રસ્તાવના “ વનસ્પ દાક્તર ભાલચંદ્ર કૃષ્ણ ભાટવડેકરે મરાઠીમાં તિશાસ્ત્રનાં મૂળતવા’’ એ નામે ગ્રંથ રચ્યું છે તેનું આ ભાષાંતર છે. મહેનત બદલ ભાષાંતર કર્તાને કરસનદાસ મૂળજી સ્મારકફંડમાંથી ૩ ૧૦૦) નું ઇનામ આપી સર રીએ તમામ હક્ક પોતાને હસ્તક લીધા છે. વનસ્પતિશાસ્ત્રનાં મૂળતત્વોનું જ્ઞાન દરેક માણસને અવશ્ય છે અને સ્પ્રે વિષય સબંધી ગુજરાતી ભાષામાં એકે ગ્રંથ અપિ પ્રસિદ્ધ થયે નથી તેથી આ પુસ્તક લેકાને ઉપયોગી થઇ પડશે એવી આ છે. પોતાના પુસ્તકને માટે તૈયાર કરાયેલા ચિત્રોની ભાષાંતરમાં ઉપયોગ કરવાને દાક્તર ભાલચંદ્રે ઉદારતાથ ↑ મેકલ્યાં તેથી સાસેટી તેમને ઘણે આભાર માને પ્રગટકત્તા ગુજરાત વર્નાક્યુલર સોસૈટીની આઝીસ, અમદાવાદ તા. ૧૫ મી એપ્રિલ ૧૮૮૯