પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. એ નાના નાના ગાળા આસપાસના પદાર્થમાંથી નીકળે છે. પ્રથમ તે તે મૃદુ ધાતુનાજ હેાય છે; પરંતુ પાછળથી તેમની રચના એકદળ વનસ્પતિનાં થડનાં જેવી થાયછે. ખરાં મૂળની પેઠેજ તેમના છેડા વધેછે. દ્વિદળ વનસ્પતિનાં ખેઢાં મૂળ એજ પ્રમાણે થાયછે. આ વર્ગની વનસ્પતિનાં થામાં ફાઇટ્યજનક કષાસ્તર હાયછે તેની ખાજુએ નાના નાના શંકુ આકારના ગાળા થઈ છાલમાંથી બહાર નીકળેછે. આ મૂળિયાં છેડા ભણી વૃદ્ધિ થઇને મેટાં થાયછે અને દરેકપર ખારીક છાલ હાયછે. એમની રચના ખરાં મૂળના જેવીજ હાયછે. ખાટાં મૂળ ઉપર ખરાં મૂળતી પેઠે પાંદડાં અથવા કળીએ હાતી નથી; અને એ મૂળ જમી- નમાં હાયછે તેવારે તેમનાપર ખરી છાલ અને મુખ હતાં નથી. અંતરિક્ષ મૂળ હવામાં જાયછે તેથી તેમનાપર ખરી છાલ અને તેઓમાં મુખ હોયછે, અને કોઈ ક્રાઈ વખતે તેમના રંગ લીલે। પણ હાયછે. પરંતુ તેમની રચના ખીજી સજ્જળી વાતે ખોટાં મૂળના જેવીજ હાયછે. ખરાં મૂળ રાડિકલ લાંબા થવાથી થયેલાં હાઇ જમીન- ની અંદર ધાં ઊંડાં જાયછે, માટે તેમને મુખ્ય મૂળ કહે છે. એ મૂળ હિંદળ વનસ્પતિમાં માત્ર જોવામાં આવેછે. અંતરિક્ષ મૂળ.——આ મૂળ કેટલા* વેલામાં દીઠામાં આવેછે, એ મૂળાને લીધે તે વેલાને ખીજા ઝાડના આધાર મળેછે. કેટલાંક ઝાડમાં એ મૂળ જમીનમાં જઈ ઝાડનું પોષણ કરેછે. ક્રાઈ કાપવાર તેમાંથી નાં ઝાડ પણ ઉત્પન્ન થાયછે; ઉદાહરણ, કેવડા, ઈત્યાદિ. વાયુબક્ષક ઝાડ.—એમાં અંતરિક્ષ મૂળ હાયછે. એ મૂળ જમીનમાં જતાં નથી તેથી તેમનું પેષણ હવામાંથી ૩૩