પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૩૪ વનસ્પતિશાસ્ત્ર. માત્ર થાય છે. એ ઝાડ બીજા ઝાડ પર ઊગે છે અને તે- મનાં મૂળ લીલાં હોય છે; ઉદાહરણુ, આકાશ વેલ (પર મી આકૃતિ નુએ ). તરૂં રહિણી.આ ઝાડ ખીજાં ઝાડ પર ઊગે છે અને તેમનાં મૂળ ઝાડમાં પેશીતેમાંથી પાષણ શાખી લે છે (૫૩ મી આકૃતિ જુઓ ). આ. પર મી. આ. ૧૩ મૌ ત રાહિણી. કંકાકાર મૂળ. કેટલાંક મૂળ એક વરસ લગી રહે છે; ઉદાહરણ, વર્ષાયુ ધાસ. કેટલાંક એ વર્ગે લગી રહે છે, જેમકે, માજર મૂળા; અને કેટલાંક ઘણાં વર્ષ પર્યંત રહે છે. मूळोना भिन्न भिन्न आकार. ૧. કશાળ અથવા તંતુમય, ઉદાહર, શ્વાસ; ૨. પરવાળા-