લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ધનસ્પતિશાસ્ત્ર. નીમાળા જેવાં; ૩. ગાળ કે અંડાકાર, ઉદાહરણુ, આકાશવેલ; ૪. ગુચ્છાકાર, ઉદાહરણુ, આકાશવેલ, ડાલિયા; પ. ગાંઠના આકાર; ૬. માળાને આકાર; ૭. કંકણુાકાર; ૮. શંકવાકાર, ઉદાહરણ, ગાજર, મૂળા, અને વચ્છનાગ; ૮. તરાકના આ- કાર, ઉદાહરણુ, રતાળુ, મૂળા; ૧૦. સોયના આકાર; ૧૧. ગેાળ જાડા બિઞાકાર; ૧૨. અભળાયલા; ૧૩. (ભાગ અથવા કાંદા જેવા. ખંડ ૨ જા. થ. ૩૫ ગર્ભના ઉપલા ભાગમાંથી નીકળી હવા અને પ્રકાશમાં આડના જે ભાગ ઉપલી મેર જાય છે અને જેનાપર પાં દડાં અથવા પાંદડાંના જેવે! ખીજો ભાગ હાય છે તેને થડ કોઇ વખતે આ વ્યાખ્યાને બાધ આવે છે, કારણ કે કે- ટલાંક થડ ઉપલી મેર ન જતાં જમીન પર અથવા જી- નની અંદર ઊગે છે. એવી સ્થિતિમાં તે મૂળનાં જેવાં દેખાય છે. તેમાં અને મૂળામાં ભેદ એ છે કે તેમના પર આંખા અથવા પાંદડાં હોય છે. પાંદડાં અને પાંદડાંની •કુળ હાવાં એજ થડનું મુખ્ય લક્ષણ છે. સબળ સપુષ્પ વનસ્પતિમાં દિપત્ર હોય છે. એમાં થીજ થડ ઉન્ન થાય છે. જે વનસ્પતિમાં થડ સ્પષ્ટ દ્વાય છે તેને થડવાળી વનસ્પતિ કહે છે. અને જેમાં થડ અસ્પષ્ટ હોય છે અથવા સમૂળગું હતું નથી તેને થડ વિનાની વ નસ્પતિ કહે છે. અપુષ્પ વનસ્પતિમાં થડ હમેશ હેાય છે એવું કાંઇ નથી. સધળા સ્થાણુ વર્ગમાં થડ હેતું નથી.