પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. છે. અને અંદરના તથા બહારના મૃદુ ધાતુના સંબંધ તે જ પદાર્થની રેખાથી થાયછે. આંખે, હ્યુસ, આમલી, કાઠી, જામફળી, લીમડા, સાગ, ઈત્યાદિ ખાદ્યવર્ધક ચડનાં ઉદાહરણ છે. ખાળવર્ધક થડને કાપતાં તેમાં મધ્યબિંદુથી છાલ લગ્ન નીચે પ્રમાણે ભાગ હેાય છે;— ૧. મધ્ય ભાગમાં મૃદું પદાર્ય, ગાબા, કે ગર. ૨. કાધાતુ અને વાહિનીઓનું તૂટક વર્તુલ અથવા લાકડું (૫૪ મી આકૃતિ જુએ.) ૩. બુઠ્ઠારના મૃદુ પદાર્થનું વર્નલ અથવા છાલ. ૪. કેંદ્રમાંથી સીધી જનારી અને મધ્ય ભાગમાંતા મૃદુ- ધાતુને તથા છાલને જોડનારી રેખા. લાકડાની બહાર કાધવનક કાયાસ્તર હોયછે અને છાલ ઉપર વચા હોયછે. આવ્યવર્ધક વર્ષાયુ થાની સૂક્ષ્મ રચના ઉપર લખ્યા પ્રમાણે હાયછે અ આ. ૫૪ મી. Re

પહેલા વર્ષનું બાહ્યવ- ધંક થડ આડું કાપેલું. ગ. વચલા ગર; ક. પે ચના જેવી ધમનીએ- જયા અને લાકડા જે થડ બે અથવા વધારે વરસના વલને તૂટકભાગ; જીવે છે તેમની સૂક્ષ્મ રચના પહેલે વરસે એક વરસના થડના જેવીજ હાયછે. પરંતુ જેમ જેમ વૃદ્ધિ થાય ખ. છાલ; . મૃદુ ૫- દાર્યના કેંદ્રથી છાલ સ ધી જનારી રેખા, ૧. એને જીવનળા પણ કહે છે,