પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. છે તેમ તેમ પડેલા વરસનાં લાકડાના વર્તુલની આસપાસ ખીજું વર્તુલ તૈયાર થાયછે અને છાલની અંદરની ખાજૂએ તંતુના નવા થર બાઝે છે. આ બેઉ થર કાત્વનક કાષાસ્તરમાંથી ઉત્પન્ન થાયછે. કેંદ્રમાંથી નીકળનારી સીધી રેખાના છેડા પણ વધેછે. એમ દર વરસે વૃદ્ધિ થયાં કરેછે. હવે ઉપર લખેલા ચાર ભાગનું વર્ણન કરીએ. ૧. ગર્ અથવા સાર.—એ મૃદુ પદાર્થના બનેલે હાઇ થડના મધ્ય ભાગે એકાદ ગાળ કાઇના જેવે હેાય છે. ગર ઘણું કરીતે મૂળામાં જતા નથી. એ પહેલે તે લીલાશ પડતે હાયછે અને તેમાંના કાય પ્રવાહી પદાથથી ભરેલા હાઇતેમાં પાયાના પદાય હાયછે. એ વેળા ગર બહુ ચચળ સ્થિ તિમાં હોય છે. પરંતુ પહેલા વરસ કેડે તે સૂકાય છે અને તેમાં હવા ભરાઈ પાલાણ થાય, ગરને વ્યાસ ધણું કરીને નાના ડાયછે; અને પહેલા વરસના લાકડાના વર્તુલ પરિપૂર્ણ થયા પછી તેની વૃદ્ધિ થતી નથી. ગર્ મૃદુ પદાર્થના બનેલા હા- છે અને તેમાં કાઈ કોઈ વખતે દૂધની વાહિનીએ હાય છે. એમાં કાકાષ જવલે દીામાં આવેછે. કાથમીરની જાતમાં મળમૂત્રાકાર વાહિનીઓ ગરની અંદર હાયછે. ૩૮ ૨. લાકડું—એ ગર અને છાલની વચ્ચેવચ્ચે હાઇ એના ભાગ તૂટક તૂટક બનેલા હેાય છે; કારણુ કે મધ્ય બિ- દુમાંથી સીધી રેખા નીકળી એમાં થઇને છાલમાં જાયછે. પહેલે વરસે ગરને કરતું તૂટક વર્તુલ બનેછે અને એ પહેલા વર્ષેનું વર્તુલ પેચના જેવી ધમનીઓનું બનેલું હાયછે. એની ખહારની બાજાએ લાકડાના પદાર્થ હોઈ તેમાં નળીએ હૈય છે. એ નળીઓનીચેામેર કાનું વર્તુલ હૈાય છે. અને કાઇäજનક કાષાસ્તર કહે છે. એ કારણથી ખીજા