પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. વરસના લાકડાનું વર્તુલ પહેલા વર્ષના જેવુંજ હેાય છે; અને એ રીતે પ્રત્યેક વર્ષના ક્રમ ચાલે છે. એ કારણથી આ થડને માહ્યવર્ધક કહે છે. દરેક વર્ષનું થડ જુદાં જુદાં ઝાડમાં જુદી જુદી જાતનું હાય છે. આ વર્તુલેાની સંખ્યાપરથી ઝાડના વયનું અનુમાન થાય છે. ૩ષ્ટ આ વાર્ષિક થર પ્રથમ ખાઝેછે એટલે તેની છાલમાં થ- અને પ્રવાહી પદાર્થ વહેવા માંડેછે અને તેમાં પુષ્કળ રસ હાયછે. પરંતુ વર્ષે વધતાં જાય છે તેમ તેમ તેમાં ભિન્ન ભિન્ન પદાય ઉત્પન્ન થઇ તે થર જાડા થતા જાય છે, અને તેમાં થઈને પ્રવાહી જતા આવતા નથી. એપરથી લાકડાના બે ભાગ કર્યાછે:-~૧. અંદરને જાડા થયેલેા, ઘટ્ટ, સૂકાઈ ગયેલે, અને ધણું કરીને રંગવાળા જે ભાગ તેને ગાલે કહેછે; અને ૨. બહારના રસથી ભરેલે, પાંચા, અને ર’ગ વગરને જે ભાગ તેને રસનું લાકડું કહેછે. કાત્વનક કાષાસ્તર—એ દરેક વર્ષના લાકડાની આસયાસ હાયછે અને એમાંના કોષ બહુ ચંચળ હોયછે. એજ કાષના થરમાંથી લાકડાના અને હાલના નવા પર ઉ× પન્ન થાયછે. વસંત ઋતુમાં આ થરને લીધે લાકડાના વર્તુ- લની અને છાલની બહુ વૃદ્ધિ થાયછે. ૩. કેંદ્રમાંથી નીકળનારી સીધી રેખાએ—આ રેખા અંદરના ગરથી બહારની છાલ સુધી હાયછે. લા- કડાના નવા થર બંધાય છે એટલે એ રેખાઓને છેડે નવા નવા થર ઉત્પન્ન થાયછે ( ૫૫ મી આકૃતિ જુઓ ). એ રેખા મૃદુ ધાતુની ખનેલી હાયછે અને અંદરના તથા બહારના મૃદુ પદાર્થને સંયેગ એના થકી થાયછે.