પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૪૨ વનસ્પતિશાસ્ત્ર. ૨. અંતર્વથક થય—તાઙ, નાળિએરી, સાપારી, ખજૂરી, કેળ, ધાસ, ઇત્યાદિ અંતવર્ધક છે (૫૭ મી આકૃતિ જુઓ). આ જાતનાં ચડને કાપીને જોવાથી તેએની અંદરખાવર્ધક થડના જેવા જુદા અ જુદા ભાગ જણાતા નથી. પરંતુ તમામ થડમાં મૃદુ ધાતુ હાઇ લા- કડાના ભાગ ઊભા હાય છે, અને તેને ક્રૂરતી ખાટી છાલ હોય છે. એ છાલ કાઋતંતુની અનેલી હોય છે. આ જાતનાં ઝાડના અંદરના ભાગ પાચા અને મહારને ભાગ કઠણુ હાય છે. એ કારણુથી આ જાતનાં 3 આ ૫૭ મી.

અંતર્વધક થડ (ના- વિખેરી ) આડું કાપીને દર્શાવ્યું છે, અ. અંદરના મૃદુ પદાર્થ કાષાના બનેલે. અ. ખેડટી છાલ; ક. ક, કાતંતુ અને વાહિ નીના જયેા. ઝાડનાં થડ બહુ જાડાં હાતાં નથી. નાળિએરીં, સાપારી, આદિ ઝાડને ડાળીએ હેાતી નથી; કારણ કે તેમને શાખા ફૂટવાને માગ હતેા નથી. આ ઝાડ છેડાની કળીએથી માત્ર વધે છે. કેટલીક જાતનાં ઘાસનાં થડ પેાલાં હાય છે, પરંતુ જે ડે- કાણે પાંદડાં આવે છે ત્યાં માત્ર એક ધટ્ટ પડદો હાય છે. આ થડમાં તંતુના ઝુમખા થડના અને મૂળાના સંયુક્ત ભા ગમાંથી નીકળી ઉપલી મેર પાંદડાં ભણી અને બાજુએ ખટ્ટાર જાયછે. આ થડાની છાલ ખેાટી હોય છે, કારણ કે તે આ ઝુમખાના છેડાની બનેલી હેાય છે; અને તે બહાર વધે છે તેથી તેને ખાદ્યવર્ધક કહે છે (૫૮ મી અને પટ મી આકૃતિ જુએ. ) મ