લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. આ તંતુના ઝુમખા ના તૈયાર થાય છે તે વેળા થ ડના મધ્ય ભાગે હેાય છે તેથી પ્રથમ થયેલા ઝુમખા હળવે હળવે બહારની બાજાએ ધકેલાય છે. અંદરને ભાગ પાંચે અને બહારના કઠણુ હાય છે તેનું કારણ એજ છે અને એજ કારણને લીધે ચડને અંતર્વર્ધક એટલે અંદરને ભાગે વધ- નારૂં કહે છે. કેટલાંક અંતવર્ધક થડમાં ઉપર કહેલી રચના હાતી નથી. તે અંતરિક્ષ અથવા કોઈ કાઇવાર જમીનની અંદર હાય તેમાં ખાદ્યવર્ધક થતી પેઠેજ લાકડાંનાં વર્તુલ અ દરના ગરની આસપાસ હેાય છે, પરંતુ કાઇટ્યજનક - પાસ્તર હાતા નથી. કેટલીક નાળિએરી અને સાપારણને શાખાએ ફૂટેલી લેવામાં આવે છે. ૪૪ 3 ૩. અત્રવર્ધક અથવા અ દલ વનસ્પતિનું થડ.—આવી મ જાતનું થડ શેવાળ, લિવરવ, ખ અળવી, કુન, યાદિ ઝાડમાં જોવામાં આવે છે. એવા થડમાં ખરી ધમની હોતી નથી. પરંતુ આખું થડ મૃદુ ધાતુનું બ નેલું હાય છે, અને વખતે તેની અ વચ્ચેવચ્ચે કાષ્ઠકાષ પણ હોય છે. કેટલીક જાતનાં ઝાડમાં હરકોઇ તરેહની ધમનીઓ હાય છે, તે પરથી તે આડ એળખાઈ આવે છે. અલ વનસ્પતિનાં થડ - આ૦ ૬૦ મી. મ અગ્રવર્ધક થડ (૬ન) આડું કાપી તેમાંના ભાગ દર્શાવ્યા છે. અ. મૃદુ પદાર્થના કા- ય; બુ. બુ. બ. તંતુ