૪ વનસ્પતિશાસ્ત્ર. છે અને કેટલીક ઉપર નથી હતું. પ્રત્યેક કળીમાં થડને સત્રળે ભાગ અપૂર્ણ સ્થિતિમાં હાય છે; એ માટે કેટલીક કળાને ગર્ભ કહેછે. ગર્ભે અને કળામાં ફેર એટલોજ છે કે કળીના યોગથી જે ઝાડને તે કળી આવે છે. તેજ ઝાડ થાય છે; અને ગર્ભને લીધે તે ઝાડના જેવું બીજું ઝાડ થાય છે. શાખાઓ.—ઉપર કહેલી કળીઓમાંથી ડાળીએ ફૂટેછે, અને એ ડાળીઓમાંથી નવી કળીએ અને ડાળીએ નીકળે છે. એવી કળીને મેાટી અને નાની શાખાએ કહેછે. કાઇવાર કેટલાંક કારણથી પાંદડાં અને કળીઓનું સર ખાપણું બગડે છે. એમ થવાનાં ત્રણ કારણ છે:—૧. હંમે- શની કળીઓ બરાબર આવતી નથી; ૨. ખેાટી કળીઓ આવેછે; અને ૩, ઘણી કળાએ આવેછે. થડના ભિન્ન ભિન્ન આકાર.---થડ ધણું કરીને ગાળ અથવા ખૂણાપડતું હાઈ બહુધા સા હાયછે. એ કારણથી તે સીધું ઊભું રહી શકે છે. કોઈવાર સમ્ર ન હોવાથી જ- મીનપર વાંકું રહેછે, અથવા ભોંયપર ચાલી તેની ટોચ ઉ પલીમેર જાયછે. આ થડ કાઇવાર વેલાના જેવું હાય છે, અને તેને તંતુ અથવા પ્રતાન હાય છે. એને લીધે ઝાડને બીજા ઝાડના અથવા વસ્તુને આધાર મળેછે. કેટલાક વેલા બીજા ઝાડની આસપાસ જમણીમેરથી ડાબીમેર અથવા ડાબીમેરથી જમણીમેર વીંટલાય છે. કેટલાંક ઝાડમાં પાંદડાંની ગાંઠને ઠેકાણે નાના અથવા મોટા કાંટા હોયછે. થડની મુખ્ય બે જાત છે,—૧. આંતરિક્ષ; ર. ભામ એટલે જમીનની અંદર.
પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૭૩
દેખાવ