લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. (અ.) ભાયસ. રસાં જનારાં આ થડ બારીક હાઇ જમીનમાં વધી તેની બાજુમાંથી મૂળ ની- કળેછે, અને ઉપલ ભાગમાંથી કળીએ ઉત્પન્ન થાય છે. જે. મકે 1 (૬૮ મી આકૃતિ જુએ ). આ. ૬૭ મી. (ઈ. ) કંદ અથવા મૂળના જેવું થડ (હિંઝામ)—એ જાડું હાઈ બાંયની સપાટીપર અથવા ભોંયની અંદર વધી જમીનમાંથી મૂળ અથવા કળા બહાર ક હાડેછે. એનાપર પાંદડાં ખરી પચાથી ચાાં પડેલાં હાયછે. ઉ દાહરણુ, સૂંઠ, આદું, હળદર, સાદિ ( ૬૭ મી આકૃતિ જી. ૨. @ામ અથવા જમીનની અંદરનું થડ—પહેલાં એને મૂળના પ્રકારમાં ગણતા હતા. એના ચાર પ્રકાર છે: આ. ૬૮ મી. www ઝિમ ડ. ભોંયસરમાં જનારાં થડ.