લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

. (ખ.) ગાં (ટાર) આ થડ જમીનમાં તૈયાર થઈ બહુ જાડું થાયછે, અ- ને તેની ઉપલી બાતૃએ કળીએ અથવા ખા ઉત્પન્ન થાય છે. વનસ્પતિશાસ્ત્ર. ઉદાહરણ, ખટાટા (૬૯ મી આકૃતિ સ્તુઓ). આ. ૬૯ મી. ગાંઠ ( ટયુબર ). ( ક. ) કાંદેશ (બલ્બ)—આ થડ જ મીનની અંદર માત્ર થાયછે અને તેના પર પુષ્કળ પડ બઝેછે. એ એકદલ વન- સ્પતિમાં માત્ર હોય છે. ઉદાહરણ, કાંદા ( ડુંગળી ), લસણ, સાલૈંમિશ્રી, ઇત્યાદિ (૭૦ મી આકૃતિ જુઓ ). આ. ૭૦ મી. કાંદા ( બલ્બ ). ( ડ. ) કાર્મ (કાશ્મીજના કાંદા જેવું )આ થડ ઉપલા પ્રમાણેજ એકદલ વનસ્પતિમાં માત્ર જોવામાં આવેછે. એ જા, નર, અને ગેળ હોયછે તથા તેનાપર બારીક ત્વચાનાં પડ હાયછે. એમાં અને કાંદામાં ક્રક એટલોજ છે કે એ નક્કર હાયછે, અને કાંદેા ગાળ નરમ પડને તેલે હાયછે,