પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આ. ૭૧ મી. વનસ્પતિશાસ્ત્ર. ૫૧ આ.૭૨ મી. કામ (કાબીજની ગાંઠ ). અધા કાર્યમાં સ્ટાર્ચ ભરેલી ટ્રાયછે. સ્ટાર્ચને લીધે નાના કા- મૈનું પોષણ થાયછે; ઉદાહરણ, અળવી, રતાળુ, સુરણ, ઇ- ત્યાદિ ( ૭૧ મી અને ૭૨ મી આકૃતિએ જુએ. ) વંકર નો. પાંતાં. ૧. પાંદડાનું સાધારણ વર્ણન અને તેના ભાગ. થડની બાજૂએ અથવા તેની શાખાની બાજુએ મૃદુ ધાતુ નીકળી તેની વૃદ્ધિ થઇને પાંદડાં થાય છે. છેક હલકા વર્ગની જે વનસ્પતિને પાંદડાં હાયછે તેમાં ઉપલી રચના હાયછે; ઉદાહરણુ, શેવાળ. પરંતુ ઊંચી જાતની વનસ્પતિમાં મૃદુ ધાતુ ઉપરાંત પાંદડાંમાં પિંજર હાય છે, એ પિંજર કાટકાય કે તંતુ અને વાહિનીઓનું અને ખીજે જેટલેા ભાગ થામાં હાયછે તેટલાનું બનેલું હાયછે. માટે પાંદડાંમાં થડની પેકેજ એક મૃદુ ભાગ હોય છે અને તે મૃદુ ધાતુને ખનેલે હાયછે અને ખીજો બટ્ટ હાયછે. આ ભાગ તંતુમય પદાર્થ