પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. તું નીચલું. અને વાહિતીને અનેલે હાયછે. એ ભાગને શિરાઓ કહેછે. થડના જે ભાગમાંથી પાંદડાં ફૂટેછે તેને પર્ણગ્રંથી કહેછે, અને બે પુગ્રંથિની વચ્ચેની જગ્યાને કાંડ કહેછે. થડની પાસેની પાંદડાની બાજુને તળિયું કે પાયે અને તેના સામેના છેડા અથવા ઉપલા ભાગને ટાંચ કે શિખર કહેછે. પાંદડાંને એ અંગ હોયછે, એક ઉપલું અને કેટલાંકને એથી ઉલટું હાયછે એટલે તેની ખાન્ તળે ઉપર હોઇ અંગ ખાજાએ હાયછે. પાંદડાની ટાચ અને પાયાને જોડનારી લીટીઓને કાર અથવા સીમા કહેછે. થડમાંથી પાંદડાં ફૂટવાથી જે ખુણે થાયછે તેને આસિલ કહેછે, અને એ ખુણામાંથી ઝાડને જેટલા ભાગ નીકળે છે તેને આક્સિલરી કહેછે. એની ઉપલીમેર અથવા નીચલીમેર જે ભાગ હાયછે તેને ખાના ઉપસે અથવા નીચલો ભાગ કહેછે. કેટલાંક પાંદડાં જલદી ખરી પડે, કેટલાંક એક વરસ પછી ખરી પડેછે, અને કેટલાંક સદા લીલાં હાયછે. પર પાંદડાંમાં ત્રણ ભાગ હાય છેઃ—૧. પાત; ૨. દીઠું; અને ૩. ઢીંઢાનું આચ્છાદન, એ સિવાય થડની પાસે માં- દડાના જેવા ભાગ હાયછે તેને સ્ટિચ્યુલ કહેછે. ૨. પાંદડાંની સૂક્ષ્મ રચનાએ એ પ્રકારની છે; એક આંતરિક્ષ પાંદડાંની અને બીજી જલવાસી પાંદડાંની ૧. આંતરિક્ષ પાંદડાંની રચના:—હલકી જાતની વનસ્પતિમાં પાંદડાં મૃદુ ધાતુનાં બનેલાં હોય છે. ઊંચી જા- તની વનસ્પતિમાં મૃદુ પદાર્થ ઉપરાંત કાળ અને વાહિ- નીઓનું પિંજર ડાય છે એવું આપણે ઉપર કહી ગયા. એ સધળાપર્ બાહ્ય ત્વચા હૈાઇ તેનાપર મુખ પણ હોય છે. એ મુખ ઘણું કરીને મૃદુ ધાતુના ભાગપર પુષ્કળ હાયછે.