ગ્રંથોની પ્રસ્તાવના. ભરતખંડ અથવા આર્યાવર્ત પ્રાચીનકાળમાં કેવળ શાસ્ત્રીય વિષયની જન્મભૂમિજ હતી એવું કહેવામાં આધ નહિ આવે. હાલના સુધરેલા કાળમાં જે જે શાસ્ત્રીય વિષય જાણવામાં છે તે પૂર્વે પૂર્ણ રીતે જાણવામાં હતા એટલુંજ નહિં, પ તે બહુ પરિપક્વ દશામાં આવેલા હતા; પરંતુ પરદેશી લાકાની સવારીઓને લીધે તથા અંદર અંદર ટંટા ચાલવાથી શોધ કરવાને ઉત્સાહ અને વિચાર શક્તિ કેવળ મંદ પડી ગયાં અને તે કારણથી શાસ્ત્રીય વિષય પ્રત્યે લોકેનું કેવળ દુર્લક્ષ થયું, અજ્ઞાનરૂપી અંધકાર સર્વત્ર પ્રસા અને વિધાપર પ્રેમ જતો રહ્યો. પરંતુ પશ્રિમભણીના જ્ઞાનના પ્રકારો કરીને લેાકાની આંખ ઊષડી છે અને પશ્ચિમની વિધાના પ્રસારને લીધે શાસ્ત્રીય વિષયના જ્ઞાનપર આપણા દેશમાં પ્રેમ ઉત્પન્ન થયાછે. એ કારણથી ઘણા દિવસના અજ્ઞાનરૂપી અંધકાર ઉતાવળે નાશ પામશે એવી આશા ઉત્પન્ન થઇ છે. મધ્યમ સ્થિતિના ધણક લાકમાં અને મુખ્યત્વે દુલકા વર્ગના લાકમાં ઇંગ્રેજી ભાષાના પ્રસાર હજુ થયા નથી અને પુષ્કળ લેકને ઇંગ્રેજી ભાષા લગીરે આવડતી નથી. એવા લાકાતે શાસ્ત્રીય વિષયનું જ્ઞાન સ્વભાષાઢારે થવું જાઇએ. વ સ્તુતઃ હરકાંઈ શાસ્ત્રીય જ્ઞાન હરકેાઇ દેશમાં વિા લોકોમાં તે દેશની અથવા લેાકાની સ્વભાષાારે આપવામાં ન આવે તા તે વિસ્તાર પામે નહિ અને લેકપ્રિય થાય નહિ એવું ઘણાક વિદ્વાન લોકાનું મત છે. રસાયનશાસ્ત્ર, શારીર વિદ્યા, ભૂસ્તર વિદ્યા, અને વૈદ્યક રાસ્ત્ર, ઈત્યાદિ શાસ્ત્રાનાં મરાઠી ભાષાંતર ધણા દિવસથી થયાંછે, પરંતુ આ પુસ્તક લખવા માંડ્યુ તેવારે વનસ્પતિ
પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૮
દેખાવ