પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. આદ્ય ત્વચામાં કેશ અને પિંડ હાયછે. એમાંનાં તંતુ અને વાહિનીઓ તથા મૃદુ પદાર્થનું વર્ણન અવશ્ય કરવું જોઇએ. આ. ૭૩ મી. તંતુઓ અને વાહિનીઓ, આ પદાર્થ ત્રણે વર્ગનાં ઝાડમાં થ ડમાંના એજ જાતના પદાથા તેડે વળગેક્ષા હાયછે. ખાદ્યવર્ધક થડનાં પાંદડાંનાં તંતુ અને વાહિનીએ બે- વડાં હેાય છે. ( ૭૩ મી આકૃતિ જુઓ.) ઉપલા થર થડના કાય઼ભાગ નેડે અને નીચલા થર કાકાષ જોડે કફૅક્લ વળગેલા હોયછે. હુવર્ષાયુ વનસ્પ તિમાં ઉપલા થર પેચના જેવી અને ટપકાંવાળા વાહિનીઓને અને વ- Öાયુ વનસ્પતિમાં મળસૂત્રાકાર અને કંકણાકાર વાહિનીઓના બનેલા હાય છે. નીચટ્ટાચર બહુધા કાતંતુ અને દુગ્ધ વાહિનીના અને હોય છે. અ બ ૫૩ પાંદડાંના દીંટાના અને થડનો સબંધ, અને તંતુએ તથા વા- હિંની એકમાંથી બીજામાં શીરીતે જાય છે તે. અ. સાંધો, અ. મુખ્ય થડ; ક. પાંદડાંનું [ટું; ક. ક. પેચના જેવી ધમનીઓ; ડ. ડે. કંકણાકાર ધમતી- એ; * લ.લ. કાકાપ (કૈમ્બર). કાતંતુ;