પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨. પાણીમાં ભૂ- લાં પાંદડાં અ એ પાંદડાં કેવળ મૃદુ ધાતુનાંજ ખ- નેલાં હાયછે, અને તેમની શિરાઓ પણ મૃદુ ધાતુની બનેલી હાય છે. વનસ્પતિશાસ્ત્ર. આ. ૭૬ મી. અ બ પાણીમાં ડેલું પાંદડું ઊભું કાપીને દેખાડયું છે. અ. મૃદુ ધાતુ; બ બ. હુ વાની પેલ. ૫૫ આ પાંદડાં બહુ પાતળાં છે અને તેમાં કાપના મે ત્રણ થર માત્ર હાય છે; એ કારણથી બધા કાષને પાણી જોડે નિકટ સંબંધ રહેછે. સઘળા કાપ સરખી રીતે વળ- ગેલા હાયછે અને તેમની વચ્ચે અવકાશ હોતા નથી. દરેકમાં કલારખ઼િલ હોય છે. આ જાતનાં જાડાં પાંદડાંમાં કાંઇક પોલાણ હાયછે અને તેમાં હવા ભરેલી હાયછે. એ કારણથી પાંદડાં પાણીમાં તરેછે. પાણીમાં ડૂબેલાં પાંદડાંને ખરી ત્વચા અને મુખ હતાં નથી. એ પાંદડાં પાણીમાં હાયછે તેથી તેમને ખરી ત્વચા અને મુખની ગરજ પડતી નથી ( ૭૬ મી આકૃતિ જુઓ.) ૩. થડપરપાંદડાંની વ્યવસ્થા પહેલાં પાંદડાં આવેછે તેમને દલ અને પછીથી આવેછે તેમને પ્રથમ પાંદડાં કહેછે. આ બંને પ્રકારનાં પાંદડાં જલદી ખરી પડેછે. પડ- માંથી પાંદડાં નીકળે છે તેમને થડનાં, શાખામાંથી નીકળેછે તેમને શાખાનાં, અને ફૂલની બાજુએથી નીકળે છે તેમને ફૂલનાં પાંદડાં કહેછે.