પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પર M --- આ. ૮૦ મી. વનસ્પતિશાસ્ત્ર. સમાંતર શિરાનાં પાંદડાં ( તાડ ). ( અ. ) સીધી શિરપુ. એમાં સમાંતર શિરાએ પાયા- માંથી નીકળી ટોચ ભણી જાયછે ( ૮૦ મી આકૃતિ જુઓ), અથવા પાયામાંથી નીકળી ખાજૂભણી જાયછે ( ૮૧ મી આકૃતિ જુઓ). ઉદાહરણુ, ભૈરવ (તાડ), ધાસ, કંદ, ઇત્યાદિ. આ. ૯૩ મી. આ. ૮૨ મી. ( ખ. ) વાંકી શિ. રા.—એમાં એક મુખ્ય શિરા હાયછે અને તેની આ^માંથી ખીજી ના- ની શિરાએ નીકળી સમાંતર રહી બામ્બૂભ- ણી યછે અને ત્યાંજ આ. ૨૧ મી. અદૃશ્ય થાયછે; ઉદા- હરણ, કેળ. ( ૮૨મી આકૃતિ જુએ.) પાંખિયાંનાં જેવી શિરાનાં પાંદડાં. ઉપર એ મુખ્ય પ્રકાર કહ્યા સિવા ૫ ત્રીજો પ્રકાર અગ્નવર્ધક ઝાડમાં જેવા માં આવેછે તેને પાંખિમાંના જેવી શિરા