પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. કહેછે; ઉદાહરણ, કનૈ.(૮૩મી આકૃતિ જુ.) ye સમાંતર વાંકી શિ- રાનાંપાંદડાં (કેળ). કરેલી છે, એક પાંદડાંની જાત.-~~પાંદડાંની બે જાત સાદી અથવા એકાકી અને બીજી સંયુક્ત. વચલી શિરામાં પાંદડાના વિભાગ ન થતાં તેના દીટાને કરીને બીજો સાંધા હોતા નથી ત્યારે તેને સાદું અથવા એકાકી પાંદડું કહેછે. વચલી શિરાના વિભાગ થઈ તેમાંથી નાનાં નાનાં પાંદડાં ફૂટી એક ભાગ થાયછે અથવા સંયોગ થાયછે તેને સંયુક્ત પાંદડું કહેછે; ઉદાહરણ, લીમડા, સ- રગવેા (શૅકટા), પનસ, ઈત્યાદિ. ૧. એકાકી પાંદડાં.…એમના આકાર ભિન્ન ભિન્ન દ્વાય છે. આ પાંદડાંના પાતરાનું વર્ણન આ પ્રમાણે; ૧. કાર ર. કપાયેલા ભાગ; ૩. ટાચ; ૪. રૂપરેખા અને ૫. ધાર, ૧. કાર.-શિરાઓમાં જેટલે મૃદુધાતુ પ્રસરેલા હશે તે પ્રમાણે પાંદડાંની કાર હશે. મૃત્યુ પદાર્થ સઘળી મેર સ- રખા હશે તે કાર અખંડ હશે; પરંતુ એ પદાર્થ કાર લગી પહેચતા નથી ત્યારે પાંદડાંનીકાર દાંતાવાળી અથવા ખાંચા પડતી હાયછે; ઉદાહરણ, શેતુર, એરંડા, ભીંડી, જાસુસ, ઇત્યાદિ. ૨. કપાયલા ભાગ.—કારના ઘણા વિભાગ થયેલા હોય છે ત્યારે દરેક વિભાગને દલ કહેછે. એ દલ કાઈ ભાગમાં વધારે અને કાઇમાં થેડા હોય છે; ઉદાહરણ, હાથનાં જેવાં પાંદડાં, પગનાં જેવાં પાંદડાં, ત્યાદિ. ૩. ટાચ.—એ કાઇવાર ગાળ હાયછે; ઉદાહરણુ, સેના- મુખી ગાળ હાઈ ટાચને મધ્ય ભાગે લગૌર ઊંડી હાયછે.