વનસ્પતિશાસ્ત્ર, કાઈ કાઈવાર ટાચ તૂટેલી હાયછે; ઉદાહરણ, સુરાતાડ. ૪. રૂપરેખા.—પાંદેડાના બન્ને ભાગ સરખા હાયછે ત્યારે તેને સમપર્ણ કહે છે; ઉદાહરણ, આંખેા. પાંદડાની એક ખાજા બીજી બાજૂથી મેાટી હાયછે ત્યારે તેને વિષમપણે કહેછે; ઉદાહરણ, જાસુસ. તળિયાથી ટાચલગી સરખું હાય છે ત્યારે તેને રેખાકારપણું કહેછે; ઉદાહરણ, ધાસ, કેટ- લોક પાંદડાં સાયની અણી જેવાં હાયછે, ઉદાહરણુ, સ; કેટલાંક મેાચીની આરી અથવા ટાચણાનાં જેવાં; કેટલાંક અંડાકાર, ઉદાહરણુ, સૈાભાગ્યસુંદરી; કેટલાંક હૃદયનાં જેવાં, ઉદાહરણ, પીપળા. કેટલાંક મૂત્રપિંડનાં જેવાં; કેટલાંક ચંદ્રાકાર; અને કેટલાંક માણાકાર હાયછે, ઉદાહરણુ, આર. પ. ધાર—એ જુદી જુદી તરેહના હાયછે, ઉદાહરણ, નારંગી, પપનસ, ચણાઠી, આમલી, ઇત્યાદિ. to ૨. સંયુક્ત પાંદડાં.--સંયુક્ત પાંદડાં બે પ્રકારનાં હાય છે,−૧ પીંછાના જેવી શરાવાળાં સંયુક્ત પાંદડાં, અને ૨. હથેલીના જેવી શિરાઓવાળાં સંયુક્ત પાંદડાં ૫. પાંદડાનું દીઠું પાંદડાંને વખતે દાટું હાયછે અને વખતે નથી હતું. દીઠું એકાકી અથવા સંયુક્ત હાયછે. દીધું જે ઠેકાણે ઝાડના થડને વળગેલું હોયછે તેને સાંધ કહેછે. આ સાંધા દિલ વનસ્પતિમાં માત્ર હેયછે. એ કા રણુથી વનસ્પતિની જાતિ ઓળખાઇ આવેછે. દીંટાના ત- ળિયાને આચ્છાદન હોયછે. એ આચ્છાદન ધાસ અને વાં- સમાં સ્પષ્ટ દેખાયછે. ૬. સ્ટિમ્યુલ.—દીટાને તળિયે અને બાજુએ પાંદડાંના જેવા નાના નાના ભાગ ડાયછે તેમને સ્ક્રિપ્યુલ કહેછે. એ- મની રચના પાંદડાંના જેવીજ હાયછે, એ સ્ટિચ્યુલ કેટલાંકમાં
પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૮૭
Appearance